શું છે Esy ID?
આજનો યુગ ડિજીટલ યુગ છે. સમય સાથે કદમ માંડીને ચાલવા માટે ડિજીટલ થવું જરૂરી છે. તેથી વર્તમાન સમયમાં પ્રચલિત થવા માટે લોકો Facebook, Instagram, YouTube માં પોતાની પ્રોફાઈલ બનાવે છે.
છતાય બધાં જ માધ્યમો ને એકસાથે લઈને ચાલવું જયારે અશક્ય બને છે ત્યારે લોકો માટે એક ડિજીટલ સમસ્યા ઉભી થાય છે. તો આ સમસ્યાનું સમાધાન છે Esy ID ડિજીટલ પ્રોફાઈલ.
Esy ID બધી જ Links ને જોડનારી એક એવી લીન્ક છે જેમાં વ્યક્તિ કે વસ્તુ વિશેની માહિતી, ફોટો, તેની બધી Social Media Links એક જ જગ્યાએ મળી આવે છે. આ રીતે ફક્ત એક સરળ લીન્કથી સંપૂર્ણ માહિતી એક જ ક્લિક દ્વારા શેર કરી શકાય. આ ઉપરાંત તે Esy ID દ્વારા વેરીફાઈડ હોવાથી પ્રોફાઈલ ગુગલ પર પણ સરળતાથી Rank થાય છે.
Esy ID ડિજીટલ પ્રોફાઈલ આર્ટીસ્ટ, લેખક, કવિ, પુસ્તક, ગીત, આલ્બમ, મુવી, કંપની કે બ્રાન્ડ એમ બધાં માટે તૈયાર થઇ શકે. Esy ID ડિજીટલ પ્રોફાઈલ અત્યારે Gujarati Entertainment Industry માં જોડાયેલા સીંગર અને એક્ટર માટે લાભદાયક થઇ છે.
Esy ID Artist Page
Esy ID ગુજરાતના ઘણાં કલાકારોની digital branding સફળતા પૂર્વક કરી રહી છે. જેમાં નવા ઉભરતા કલાકારો પણ ડિજીટલ બ્રાન્ડીંગમાં સહાયતા મેળવી રહ્યા છે.
| Actor | Actress | Singers | Author / Poets | Influencers/Person |
|---|---|---|---|---|
| Vije Bhatia | Sneha Devganiya | Dr. Krupesh Thacker | Dr. Krupesh Thacker | Parv Thacker |
| Malhar Thakar | Monal Gajjar | Jigardan Gadhavi | Dr. Ramesh Bhatt | Dr. Krupesh Thacker |
| Revanta Sarabhai | Deepa Trivedi | Aishwarya Majmudar | Anjali Sevak | Vacha Thacker |
| Gaurav Paswala | Komal Panchal | Parv Thacker | Vacha Thacker | Dr. Pooja Thacker |
| Jonita Gandhi | Pooja Gadhvi | Nayna Thacker |
Esy ID Products
Esy ID કવિતા, ગીત, આલ્બમ તથા બુક માટે પણ ડિજીટલ પેજ બનાવે છે જેથી તે ગુગલ ઉપર સરળતા થી ઉપલબ્ધ થઇ શકે.
Esy ID For Movies And Shows
બોલીવુડ તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્તટ્રી પણ Esy ID પ્રોફાઈલ થી થનારા બ્રાન્ડીંગ અને માર્કેટિંગના લાભો માટે સેવાઓ લઇ રહી છે.
Esy ID for Brands
કંપની કે બ્રાન્ડ માટે ડિજીટલ પ્રેઝન્સ જરૂરી છે. જે ક્ષેત્રમાં Esy ID ગાઈડ કરે છે.
| Brands | Type |
|---|---|
| Krup Music | Record Label Company |
| Give Vacha Foundation | NGO |
| Youngest Singer In World | Person Brand Page |
| Youngest Actor In World | Person Brand Page |
| Tolani College Of Arts And Science | Institute |
Esy Tools
એ સિવાય Esy ID PR Service પણ આપે છે જેમાં Facebook, Instagram અને YouTube પ્રોફાઈલનું વેરીફીકેશન મેળવી શકાય. Parv Thacker, Vacha Thacker, Dr. Krupesh, Harnish Anjaria એ પોતાની YouTube પ્રોફાઈલ Esy ID મારફતે વેરીફાઇડ કરાવેલ છે. આ કંપની દ્વારા નવા કલાકારો માટે ટ્રેનીંગ અને વોર્ક્શોપ પણ મળી રહે છે.