Pappa Mara Superman


ABOUT

“Pappa Mara Superman” is a song by Parv Thacker (Youngest Singer In Asia), Vacha Thacker & Dr. Krupesh Thacker. The Actors are Dr. Krupesh Thacker, Vacha Thacker, Parv Thacker (Youngest Actor In The World). The song is produced by Nayna Thacker, Dr. Shashikant Thacker & Dr. Pooja Thacker. The song is released by Krup Music Record Label. The music video production is done by Krup Productions. Give Vacha Foundation is the NGO partner.

Release Date: June 20, 2021


CreditArtist
LyricistDr. Krupesh Thacker
Music DirectorDr. Krupesh Thacker
Vacha Thacker, Parv Thacker
ActorVacha Thacker, Parv Thacker, Dr. Krupesh Thacker
ProducerNayna ThackerDr. Shashikant ThackerDr. Pooja Thacker
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Talent PartnerKM Talent Management
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Academy PartnerKrup Academy Of Film & Music
Recording StudioKrup Music Studio
Production CompanyKrup Productions (KM Productions)
PAPPA MARA SUPERMAN – ARTIST CREDITS


LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;

અનહદ અનેરું વ્હાલ કરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;
ખુશાલી હર મન માં ભરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;

વહેતા પવન જેવો પપ્પા નો વ્હાલ છે,
જોઈ શકુ ના પણ મુજને તે ખ્યાલ છે;
વહેતા પવન જેવો..

વહેતા પવન જેવો પપ્પા નો વ્હાલ છે,
જોઈ શકુ ના પણ મુજને તે ખ્યાલ છે;

શ્વાસો હવે આ મારા ભારે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;
અનહદ અનેરું વ્હાલ કરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;

LYRICS (ENGLISH)

Pappa Mara, Pappa Mara,
Chhe Superman;
Pappa Mara, Pappa Mara,
Chhe Superman.

Anhad Aneru Vhal Kare Pappa,
Rakhe Sauno Khayal Ghare Pappa;
Khushali Har Man Ma Bhare Pappa,
Rakhe Sauno Khayal Ghare Pappa;

Pappa Mara, Pappa Mara, Chhe Superman;
Pappa Mara, Pappa Mara, Chhe Superman.

Vaheta Pawan Jevo
Pappa No Vhal Chhe;
Joi Shaku Na Pan
Mujne E khayal Chhe;
Vaheta Pawan Jevo…

Vaheta Pawan Jevo Pappa No Vhal Chhe;
Joi Shaku Na Pan Mujne E khayal Chhe;

Shwasho Have Aa Mara, Bhare Pappa,
Rakhe Sauno Khayal Ghare Pappa;
Anhad Aneru Vhal Kare Pappa,
Rakhe Sauno Khayal Ghare Pappa;

Pappa Mara, Pappa Mara, Chhe Superman;
Pappa Mara, Pappa Mara, Chhe Superman.
Pappa Mara, Pappa Mara, Chhe Superman;
Pappa Mara, Pappa Mara, Chhe Superman.


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.