મારી મા – Dr. Ramesh | Top 100 Poems For Mother’s Day

ABOUT POETRY

Dr. Ramesh Bhagwatiben Kantilal GOT Ambassador Global Maa Parv

“મારી મા” is a Gujarati poem by Written poet Dr. Ramesh Bhagwatiben Kantilal. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Dr. Ramesh to his mother Mrs. Bhagwatiben on the occasion of Mother’s Day 2023. It is one of the top 100 Mother’s Day poems.

Poetry Written by: Dr. Ramesh Bhagwatiben Kantilal
Poetry Dedicated to: Mrs. Bhagwatiben Kantilal Bhatt

મારી મા

મારી મા તો ભગવાનજી મહાન છે.
મારી શ્રદ્ધા,વિશ્વાસ ઈમાન છે.

એની આંખેથી અમીરસધારા વહે.
મારાં હિતની વાત એ પળપળ કહે.
મારી માતા જ મારું જ્ઞાન છે.

એ કરુણાસિંધુ ક્ષમા સરિતા કહેવાય.
મારી ગઝલ ગીતને કવિતા કહેવાય

મારી માતા દયા,તપ જ્ઞાન છે.

આ જગત મને આપ્યું રૂડું.
રંગ રસ નવ કૂપ અનુપમ અનેરુંં.
મારી માતા તો તીર્થ મહાન છે.


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES