Kesariyo Rang Tane Lagyo

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ (૨)

કોના કોના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
કોના કોના માથે ઘૂમ્યો રે, લોલ (૨)
આંબા માં ના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
આંબા માં ના માથે ઘૂમ્યો રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ (૨)

કોના કોના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
કોના કોના માથે ઘૂમ્યો રે, લોલ (૨)
માં કાળી ના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
માં કાળી ના માથે ઘૂમ્યો રે, લોલ (૨)

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ (૨)

કોના કોના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
કોના કોના માથે ઘૂમ્યો રે, લોલ (૨)
બહુચર માં ના માથે ઘૂમ્યો અલ્યા, ગરબા
બહુચર માં ના માથે ઘૂમ્યો રે, લોલ (૨)

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ (૨)

ENGLISH

Kesariyo Rang Tane Lagyo Alya, Garba
Kesariyo Rang Tane Lagyo Re, Lol (2)

Kona Kona Mathe Ghumyo Alya, Garba
Kona Kona Mathe Ghumyo Ree, Lol (2)
Amba Maa Na Mathe Ghumyo Alya, Garba
Amba Maa Na Mathe Ghumyo Re, Lol

Kesariyo Rang Tane Lagyo Alya, Garba
Kesariyo Rang Tane Lagyo Re, Lol (2)

Kona Kona Mathe Ghumyo Alya, Garba
Kona Kona Mathe Ghumyo Ree, Lol (2)
Maa Kali Na Mathe Ghumyo Alya, Garba
Maa Kali Na Mathe Ghumyo Re, Lol

Kesariyo Rang Tane Lagyo Alya, Garba
Kesariyo Rang Tane Lagyo Re, Lol (2)

Kona Kona Mathe Ghumyo Alya, Garba
Kona Kona Mathe Ghumyo Ree, Lol (2)
Bahuchar Maa Na Mathe Ghumyo Alya, Garba
Bahuchar Maa Na Mathe Ghumyo Re, Lol

Kesariyo Rang Tane Lagyo Alya, Garba
Kesariyo Rang Tane Lagyo Re, Lol (2)