Khamma mara nandji na lal
હુંરે સુતી તી મારા શયન ભુવનમાં
હુંરે સુતી તી મારા શયન ભુવનમાં
સંભાળ્યો મોરલી નો નાદ
મોરલી ક્યારે વગાડી
સંભાળ્યો મોરલી નો નાદ
મોરલી ક્યારે વગાડી
ખમાં મારા નંદજીના
લાલ મોરલી ક્યારે વગાડી
ભર રે નીંદર માંથી જબકી ને જાગી
ભર રે નીંદર માંથી જબકી ને જાગી
ભર રે નીંદર માંથી જબકી ને જાગી
ભૂલી ગઈ હુંતો ભાન શાન
મોરલી ક્યારે વગાડી
ભૂલી ગઈ હુંતો ભાન શાન
મોરલી ક્યારે વગાડી
ખમાં મારા નંદજીના
લાલ મોરલી ક્યારે વગાડી
ENGLISH
Khamma Mara Nandaji Na
Lal Morli Kyare Vagadi (2)
Hu Re Sutiti Mara Shayan Bhuvan Ma
Hu Re Sutiti Mara Shayan Bhuvan Ma
Sambhadyo Morli No Naad
Morli Kyare Vagadi
Sambhadyo Morli No Naad
Morli Kyare Vagadi
Khamma Mara Nandaji Na
Lal Morli Kyare Vagadi
Bhar Ke Nindar Mathi Jabaki Ne Jagi
Bhar Ke Nindar Mathi Jabaki Ne Jagi
Bhar Ke Nindar Mathi Jabaki Ne Jagi
Bhuli Gai Hu To Bhan Shan
Morli Kyare Vagadi
Bhuli Gai Hu To Bhan Shan
Morli Kyare Vagadi
Khamma Mara Nandaji Na
Lal Morli Kyare Vagadi