Maa No Garbo Aavyo Re Ramto
માં નો ગરબો આવ્યો રે રમતો રમતો, (૨)
અલક મલકતો અરતો ને પરતો (૨)
આવ્યો છે આજ માં નો ગરબો (૨)
માં નો ગરબો આવ્યો…
સોના કેરા દિવડા, ગરબે મેલાવું
રૂપલી જોડ તારલિયા ની ગરબે મઢાવું (૨)
રૂમઝૂમ થી ગાઉં માંનો ગરબો (૨)
રૂમઝૂમ થી ગાઉં માંનો ગરબો (૨)
માં નો ગરબો આવ્યો…
માં નો ગરબો આવ્યો રે રમતો રમતો…
ENGLISH
Maa No Garbo Aavyo Re Ramto Ramto, (2)
Alak Malakto Arato Ne Parato (2)
Aavyo Chhe Aaj Maa No Garbo (2)
Maa No Garbo Aavyo…
Sona Kera Divda, Garbe Melavu
Rupali Jod Taraliya Ni Garbe Madhavu (2)
Rumzum Thi Gau Maa No Garbo (2)
Rumzum Thi Gau Maa No Garbo (2)
Maa No Garbo Aavyo…
Maa No Garbo Aavyo Re Ramto Ramto…