Tu Swami Chhe Maro


ABOUT SONG

“Tu Swami Chhe Maro” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Kishore Manraja. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: September 6, 2018


CreditName
Lyricist Jaydharma shree
Music DirectorC. Vanveer
SingerKishore Manraja
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
TU SWAMI CHHE MARO – ARTIST CREDITS

LYRICS (GUJARAT)

તું સ્વામી છે મારો હું સેવક છું તારો
ઓ તારણ હરા મને તારો, મને તારો છે એક સહારો પ્રભુ
ઓ તારણ હરા (૨)
ભવ ના સાગર માં હું ડૂબી રહ્યો છું…
મોહ માયા માં હું ખુચી રહ્યો છું…
પગ ના ને તાના અંધારે અટવાયો…
ચાર ગતિ ના ચક્કર માં ચકારાયો…
પાપો કર્યા મેં પાપો કર્યા
પાપો કરવા માં ના રાખી મના ઓ તારણહરા
મને તારો છે એક સહારો પ્રભુ
ઓ તારણ હરા
માનવ જીવન મહા પુણ્યે મળે છે
પુણ્યે મળે છે
એ સમજાયું આજ હવે હૈયું રડે છે
હૈયું રડે છે
અરીહંત ના શરણે હવે જવું મારે
કરુણા ના સાગર સૌ જીવો ને તારે
સૌ જીવો ને તારે
સમતા ધારી – સમતા ધારી
સમતા થી જીત્યા છે કર્મ કરી ઓ તારણ હારા
મને તારો છે એક સહારો પ્રભુ
ઓ તારણ હારા
સમતા ની સાધના કરવી છે મારે
કરવી છે મારે…
જવું છે જલ્દી થી મુક્તિ કિનારે
મુક્તિ કિનારે…
શ્રદ્ધા ના ફૂલડાં નો થાળ લઇ આવું
થાળ લઇ આવું
ભાવ ભક્તિ થી પ્રભુ ગુણ ગાવું
પ્રભુ ગુણ ગાવું…
વિશ્વાસ છે મને અભીલાસ છે
ઘર માં થી હો સદા જય-જય કાર ઓ તારણ હરા
મને તારો છે એક સહારો પ્રભુ
ઓ તારણ હારા
તું સ્વામી છે મારો હું સેવક છું તારો
ઓ તારણ હરા મને તારો, મને તારો છે એક સહારો પ્રભુ
ઓ તારણહારા
તારણહારા….

LYRICS (ENGLISH)

Tu Swami Chhe Maro Hu Sevak Chhu Taro
O Taranhara Mane Taro, Mane Taro Chhe Ek Saharo Prabhu
O Taranhara (2)

Bhav Na Sagar Ma Hu Dubi Rahyo Chhu…
Moh Maya Ma Hu Khuchi Rahyo Chhu…
Pag Na Ne Tana Andhare Atavayo…
Char Gati Na Chakkar Ma Chakarayo…
Papo Karya Me Papo Karya
Papo Karvama Na Rakhi Mana O Taranhara
Manav Jivan Maha Punye Made Chhe
Punye Made Chhe
Ee Samjayu Aaj Have Javu Mare
Karuna Na Sugar Sau Jivo Ne Tare
Sau Jivo Ne Tare
Samta Dhari – Samta Dhari
Samta Thi Jitya Chhe Karm Kari O Taranhara
Samta Ni Sadhna Karvi Chhe Mare
Karvi Chhe Mare…
Javu Chhe Jaldi Thi Mukti Kinare Mukti Kinare…
Shrddha Na Fulda No Thad Lai Aavu
Thad Lai Aavu
Bhav Bhakti Thi Prabhu Gun Gavu
Prabhu Gun Gavu…
Vishvas Chhe Mane Abhilas Chhe
Ghar Mathi Ho Sada Jay Jay Kar O Taranhara
Mane Taro Chhe Ek Saharo Prabhu
O Taranhara

Tu Swami Chhe Maro Hu Sevak Chhu Taro
O Taranhara Mane Taro, Mane Taro Chhe Ek Saharo Prabhu
O Taranhara (2)


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.