Hu Chhu Taro Baad Prabhu
ABOUT SONG
“Hu Chhu Taro Baad Prabhu” is a song from the album “Stavan Sangrah Vol 3“. A song is sung by Kishore Manraja. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
Credit | Name |
---|---|
Lyricist | Balbhadra Padiya |
Music Director | C. Vanveer |
Singer | Kishore Manraja |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
હું છું તારો બાળ પ્રભુ તારા ખોળે રમવા ચાહું ઓ જગ ધ્રાતા
જનમ-જનમ તું જ સખા છે તું જ છે મારો ભ્રાતા
હું છું તારો બાળ પ્રભુ તું છે મારી માતા
તારા ખોળે રમવા ચાહું ઓ જગ ધ્રાતા
વાસલ ના ઝરણા પ્રભુ ના દિલ માં સદા વહેતા રે
વાસલ ના ઝરણા…
સમદ્રષ્ટિ થી સૌ જીવો ને સાચી વાત જ કહેતા રે
જીવો ને જીવવા દયો મળે સુખ સાતા
તારા ખોળે રમવા ચાહું ઓ જગ ધ્રાતા
કરુણા સાગર ની આંખો થી વરસે અમૃત ધારા (૨)
મન મોહક મુખડું જોતા પાપો ભાગે મારા
શ્રદ્ધા ના ફૂલડે વધાવું હૈયે હરખાતા
તારા ખોળે રમવા ચાહું ઓ જગ ધ્રાતા
પ્રભુ ભક્તિ મુક્તિ ને ખેચે આગમવાણી (૨)
જય જંખે પ્રભુ હાથ પકડજો બાળક જાણી
જીવન વિતાવું સદા તારા ગુણો ગાતા
તારા ખોળે રમવા ચાહું ઓ જગ ધ્રાતા
જનમ-જનમ તું જ સખા છે તું જ છે મારો ભ્રાતા
હું છું તારો બાળ…
LYRICS (ENGLISH)
Hu Chhu Taro Bal Prabhu Tara Khode Ramava Chahu Ao
Jag Dhrata
Janam-Janam Tu J Sakha Chhe Tuj Chhe Maro Bhrata
Hu Chhu Taro Bal Prabhu Tu Chhe Maree Mata
Tara Khode Ramava Chahu Ao Jag Dhrata
Vasal Na Zarana Prabhu Na Dil Ma Sada Vaheta
Vasal Na Zarana…
Samdrasti This au Jivo Ne Sachi Vat J Kaheta Re
Jivo Ne Jivava Dayo Male Sukh Sata ni
Tara Khode ramava Chahu Ao Jag Dhrata
Karuna Sagar Ni Ankho Thi Varase Amrut Dhara (2)
Man Mohak Mukhadu Jota Papo Bhage Mara
Sradha Na Fulde vadhavu Haiye Harakhata
Prabhu Bhakti Mukti Ne Kheche Aagamavani (2)
Jay Jankhe Prabhu Hath Pakadajo Balak Jani
Jivan Vitavu Sada Tara Guno Gata
Tara Khode Ramava Chahu ao Jag Dhrata
Janm-Janm Tu J Sakha Chhe Tuj Chhe aro Bhrata
Hu Chhu taro Bal…
REFERENCES
- https://krupmusic.com/song/hu-chhu-taro-baad-prabhu/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.