Aa Duniya Ma


ABOUT SONG

“Aa Duniya Ma” is a Gujarati song by Bhoomi Trivedi from the Movie “Armaan“. Music is given by Samir-Mana and lyrics are penned by D. Kay. The Actors are Poojan Trivedi and Alisha Prajapati. The Movie is produced by Rehan Chaudhary Films and Happy Ending Production. The song is released by Krup Music Record Label.

Release Date: October 14, 2016


CreditName
LyricistD.Kay
Music DirectorSamir-Mana
SingerBhoomi Trivedi
ActorPoojan Trivedi, Alisha Prajapati
ProducerSimon Fernandes
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyRehan Chaudhary Films, Happy Ending Production
AA DUNIYA MA – SONG DETAILS

AA DUNIYA MA – MUSIC VIDEO

LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

આ દુનિયા માં સાધુ સંત ફકીર કહે ને કહે મારો કબીર
ક્રોધ મોહ દંભ ને ચખી તે બદલી માનવતા ની તસ્વીર
મન ઉલ્જ્યું છે સવાલો માં પાપ-પુણ્ય શું છે આ જગ માં
અહમ નો અંત નથી જીવંત લાશો છે
આ દુનિયા માં(૨)

પાપ થી કાયા મેલી છે લે પુણ્ય નો સહારો
હોભ મોહ-માયા છોડી ને પકડ ગંગા નો કિનારો
સુખ-દુખ ની એક પહેલી માં ગુચવાયો
પુજ જોગી ને તું જ ઈશ્વર છે તારો
મન ઉલ્જ્યું છે સવાલો માં પાપ-પુણ્ય શું છે આ જગ માં
અહમ નો અંત નથી જીવંત લાશો છે
આ દુનિયા માં (૨)

મોક્ષ ની આશા છોડી દે તું થા માનવ સારો
વાણી વિચારો વર્તન બદલી આપ સૌને સહારો
સ્વર્ગ-નર્ક ના ઝોલ માં તો ક્યાં અટવાયો
જીવન મરણ નો ખેલ છે આતો હજી ફરવાનો
મન ઉલ્જ્યું છે સવાલો માં પાપ-પુણ્ય છે શું છે આ જગ માં
અહમ નો અંત નથી જીવંત લાશો છે
આ દુનિયા માં (૨)

LYRICS (ENGLISH)

Aa duniya ma sadhu sant fakir kahe ne kahe maro kabir
Krodh moh dambh ne chakhi te badali manavata ni tasvir
Man ulajyu chhe savalo ma pap puny shu chhe aa jag ma
Aham no ant nathi jivant lasho chhe
Aa duniya ma (2)

Pap thi kaya meli chhe puny no sahakaro
Khobh moh maya chhodi ne pakad ganga no kinaro
Sukh dukh ni aek paheli ma guchavayo
Puj jogi ne tu j ishvar chhe taro
Man ulajyu chhe savalo ma pap puny shu chhe aa jag ma
Aham no ant nathi jivant lasho chhe
Aa duniya ma (2)

Moksh ni aasha chhodi de tu tha manav saro
Vani vicharo vartan badali aap sauno saharo
Svarg nark na zol ma to kya atavayo
Jivan maran no khel chhe aato haji faravano
Man ulajyu chhe savalo ma pap – puny chhe shu aa jag ma
Aham no ant nathi jivant lasho chhe
Aa duniya ma (2)


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.