Nazariya


ABOUT SONG

“Nazariya” is a Gujarati song by Meet Jain from the Movie “Armaan“. Music is given by Samir-Mana and lyrics are penned by D. Kay. The Actors are Poojan Trivedi and Alisha Prajapati. The Movie is produced by Rehan Chaudhary Films and Happy Ending Production. The song is released by Krup Music Record Label.

Release Date: October 14, 2016


CreditArtist
LyricistD.Kay
Music DirectorSamir-Mana
Meet Jain
ActorPoojan Trivedi, Alisha Prajapati
ProducerSimon Fernandes
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyRehan Chaudhary Films, Happy Ending Production
NAZARIYA – SONG DETAILS

NAZARIYA – AUDIO SONG

LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

નઝરીયા
અધ રંગો-અધ રંગો પવન વાયો
વાદળો માં મેઘ વટાયો
લલકારે જગ આખું મુજ ને
તોય જરા પણ ના અટવાયો
મુઠ્ઠી માં રેતી ભરી છોડી દીધી
આંખો થી સરકી ને ગઈ ત્યાં
મેં મારી મંજિલ શોધી લીધી
કાચ ના સપના કાચ થી તોડી
આંસુ ને નીંદ થી જોડી
ખ્વાહિશો માં હિંમત ભરી દીધી
નઝરીયા(૨)
નઝરીયા બદલી બદલી બદલી નગરીયા
નઝરિયા…
ડગરિયા ડગરી ડગરી બદલે ધવૈયા ધવૈયા
નઝરીયા…..
આકાશ કેરા રંગ અને પણ એક રંગ આંખે છવાયો
વાણી માં આગ લગાડી એ તો આખા દરિયા ને સળગાયો
હાથો ની રેખા કોરી છોડી દીધી
તકદીર ની વાતો જે હતી
ત્યાં મેં મારી જીત નોચી લીધી

દુખ ની દુનિયા દુખ માં છોડી
મુશ્કિલો ને મહેનત થી જોડી નફરતો માં મોહબત્ત ભરી દીધી
નઝરીયા….
હાથ નઝરીયા બદલી બદલી બાંધી નગરીયા
નઝરીયા…
અ હાથ ડગરિયા ડગરી ડગરી બાંધે ધવૈયા..
નઝરીયા…

LYRICS (ENGLISH)

Nazariya
Ardh rango ardh rango pavan vayo
Vadalo ma megh vtayo
Lalakare jag aakhu muj ne
Toy jara pan na aatavayo
muthi ma reti bhari chhodi didhi
Aankho thi saraki ne gai tya
Me mari manjil shodhi lidhi
Kach na sapana kach thi todi
Aansu ne nind thi jodi
Khvahiso ma himmat bhari didhi
Narazriya (2)
Nazariya badali badali badali nagariya nazariya…
Dagariya dagari dagari badale dhvaiye dhavaiya nazariya…..
Aakash kera rang ane pan aek rang aakhe chhavayo
Vani ma aag lagadi ae to aakha dariya ne sadagayo
Haatho ni rekha kori chhodi didhi
Takadir ni vaato je hati
Tya me mari jeet nochi lidhi

Dukh ni duniyama chhodi
Mushkelio ne mahenat thi Jodi nafarato ma mahobbat bhari lidhi nazariya…..
Haath nazariya badali badali bandhi najariya….
A hath dazariya dagari dagari bandhe dhavaiya nazariya…


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.