Chotile Dakla Vagya
હાકે ને ડાકે સૌ ધુણવા ને લાગ્યા..
પદ ના દેવ સૌ જાગ્યા ચામુંડ માં ના..
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..
રણચંદિ નું મા એ રૂપ જો ધર્યું..
ચંદકુટ તો જઈ ભાગ્યા ચામુંડ માં ના..
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..
ડાક ને દામરું માડી હર દમ વાગે..
ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં ના..
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..
ચાર દિશા એ માંયે ચાચર તણાવ્યા
ભૂતડા જઈ બધા ભાગ્યા ચામુંડ માં ના
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..
અસુરો ના રાજ માં તમે ઉગારો માડી..
પીથલ કે વરદાન માગ્યા ચામુંડ માં ના..
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..
ENGLISH
Chotile Dakla Vagya Chamund Maa Na Chotile Dakla Vagya..
Hake Ne Dake Sau Dhunava Ne Lagya..
Pad Na Dev Sau Jagya Chamund Maa Na..
Chotile Dakla Vagya Chamund Maa Na Chotile Dakla Vagya..
Ranchandi Nu Maa Ee Roop Jo Dharyu..
Chandkut To Jai Bhagya Chamund Maa Na..
Chotile Dakla Vagya Chamund Maa Na Chotile Dakla Vagya..
Dak Ne Damaru Maadi Har Dam Vaage..
Dungara Dolava Lagya Chamund Maa Na
Chotile Dakla Vagya Chamund Maa Na Chotile Dakla Vagya..
Char Disha Ee May Chachar Tanavya
Bhutada Jai Badha Bhagya Chamund Maa Na
Chotile Dakla Vagya Chamund Maa Na Chotile Dakla Vagya..
Asuro Na Raaj Ma Tame Ugaro Maadi..
Pithal Ke Vardan Magya Chamund Maa Na