Apna malak na

GUJARATI LYRICS

આપણા મલક ના માયાળુ માનવી (૨)
માયા મેલીને વહ્યા જાશુ મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં…||

આપણા મલક મા ઉતારા ઓરડા(૨)
ઉતારા કરી ઘોડે ચઢશું મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં…||

આપણા મલક મા નાવણ કૂંડયું (૨)
નાવણીયા કરી ઘોડે ચઢજો મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં…||

આપણા મલક મા ભોજન લાપસી(૨)
ભોજન કરીને ઘોડે ચઢજો મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં…||

આપણા મલક મા પોઢણ ઢોલીયા (૨)
પોઢણીયા કરી ઘોડે ચઢશુ મારા મેરબાન,
હાલો ને આપણા મલક માં…||

ENGLISH LYRICS

Aapana Malakna Mayalu Manavi
Aapana Malakna Mayalu Manavi
He Aapana Malakna Mayalu Manavi
Aapana Malakna Mayalu Manavi

Maya Meline Vahya
Maya Meline Vahya
Maya Meline Vahya Jashu Mara Merba
Halone Aapana Malakma
Ae Halo
Halone Aapana Malakma

Ha Aapana Malakma Utara Orada
Aapana Malakma Utara Orada
He Aapana Malakma Utara Orada
Aapana Malakma Utara Orada

He Utara Kari Ghode
Utara Kari Ghode
Utara Kari Ghode Chadshu Mara Merba
Halone Aapana Malakma
Ae Halo
Halone Aapana Malakma