Thanganto Aaj
ABOUT SONG
“Thanganto Aaj” is a song from the album “Jain Stavan Vol 4“. A song is sung by Sanjay Omkar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Kamalprabh Sagar |
Music Director | C. Vanveer |
Singer | Sanjay Omkar |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
થનગનતો આજ થનગનતો, (૨)
મન નો મોરલિયો થનગનતો (૨)
મનગમતો મને મનગમતો, (૨)
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
કાશી નો તું કોહિનૂર હીરો,
અશ્વશે ફૂલ નો સિતારો,
વામા માં ની આંખ નો તારો,
પ્રભવતીનો પ્યારો,
જીનતું જગમાં… (૨) જગમગતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
હો દર્શન માત્રે વશ કરનારો,
નેત્ર પુલકિત કરનારો,
દેહ રોમાંચિત હૈયું હરખે,
આનંદ અપરંપારો
અદભુત તું… (૨) જાદુ કરતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
કુંડલ મુગટ ને હાર હીરાનો,
આંગી સુહે છે સારી,
રંગબિરંગી પુષ્પો માં તુજ મૂરત મોહે છે પ્યારી,
ગુણ વૈભવથી… (૨) છલકંતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
તું શંખેશ્વર સાહેબ સાચો,
બીજો આસરો કાચો
અંતર આવો અંતર્યામી,
મારી વેદના વાચો
તારવા સૌને… (૨) તલસંતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
ગુણ ગમતા પણ નાટક નારો,
અવગુણ મારવનારો
કથની મોટી કરની ખોટી,
ભક્ત શુદુબ સિતારો
હૈયે હિંમત… (૨) ને ભરતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૨)
ભાવિતાવ્યતા ભાગ્ય સુરોઉં,
તારો ભરોસો અપારો
હું સારો ના પણ તારનારો,
પુણ્ય મળ્યો તું પ્યારો
હદય કમાલ… (૨) હર દમ વસતો,
નાથ મળ્યો છે તું મનગમતો (૩)
LYRICS (ENGLISH)
Thanganto Aaj Thanganto, (2)
Man No Moraliyo Thanganto (2)
Mangamto Mane Mangamto, (2)
Nath Madyo Chhe Tu Mangamto (2)
Kashi No Tu Kohinoor Heero,
Ashwshe Ful No Sitaro
Vaama Maa Ni Aankh No Taro,
Prabhavati No Pyaro
Jantu Jag Ma… (2) Jagmagto,
Nath Madyo Chhe Tu Mangamto (2)
Ho Darshan Matre Vash Karnaro,
Netra Pulkit Karnaro
Deh Romanchit Haiyu Harkhe,
Aanand Aparamparo
Adbhut Tu… (2) Jadu Karto,
Nath Madyo Chhe Tu Mangamto (2)
Kundal Mugut Ne Haar Hirano,
Aanmgi Suhe Chhe Sari Rangbirangi Pushpo Ma Tuj Murat Mohe Chhe Pyari,
Gun Vaibhav Thi… (2) Chhalakato,
Nath Madyo Chhe Tu Mangamto (2)
Tu Shankhwar Saheb Sacho,
Bijo Aasro Kacho
Antar Aavo Antaryami,
Mari Vedana Vacho
Tarva Saune… (2) Talsanto,
Nath Madyo Chhe Tu Mangamto (2)
Gun Gamta Pan Nataknaro,
Avgun Maravnaro
Kathni Moti Karni Khoti,
Bhakt Sudub Sitaro
Haiye Himmat… (2) Ne Bharto,
Nath Madyo Chhe Tu Mangamto (2)
Bhavitavyata Bhagya Surou,
Taro Bharoso Aparo
Hu Saro Na Pan Tarnaro,
Punya Madyo Tu Pyaro
Hriday Kamal…(2) Har Dam Vasato,
Nath Madyo Chhe Tu Mangamto (3)
REFERENCES
- https://krupmusic.com/song/thanganto-aaj/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.