Din Dukhiya Na Beli
ABOUT SONG
“Din Dukhiya Na Beli” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Sheela Shethia and C. Vanveer. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | C. Vanveer |
Singer | Sheela Shethia, C. Vanveer |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
દીન દુઃખીયા ના બેલી અનાથો ના નાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ, (૨)
દીન ના દિવસો ભક્તિ થી ફલકાય, (૨)
સુખ ના સાગર આંગણ માં છલકાય, (૨)
દાન દેવા કાજે આગળ વધશે હાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ. (૨)
સૌ પર વરસે કરુણા ની હેલી, (૨)
ભક્તો એ નામ આપ્યું દુઃખિયા ના બેલી, (૨)
ભવ ભમ ફેરો તળે પારસજી ના સાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ. (૨)
ડૂબતું નાવડી ને પરસજી ટાળે, (૨)
ભક્તો ને એ ભવકાર હુકાડે, (૨)
શ્રધ્ધા ને ભક્તિ થી રહેશે પારસ નો સંગાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ. (૨)
શરણે આવે એને સમતા બંધાવે, (૨)
ધર્મ ના શરે કર્મો ખપાવે, (૨)
સંયમ માં સત્વરે એને તારે દિનાનાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ. (૨)
દીન દુઃખીયા ના બેલી અનાથો ના નાથ, (૨)
ભક્તો ના વ્હાલા પ્યારા પારસનાથ. (૩)
LYRICS (ENGLISH)
Din Dukhiya Na Beli Anatho Na Nath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath, (2)
Din Na Divso Bhakti Thi Falkay, (2)
Sukh Na Sagar Angan Ma Chhalkay, (2)
Dan Deva Kaje Aagad Vadhse Haath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath. (2)
Sau Par Varse Karuna Ni Heli, (2)
Bhakto Ee Naam Aapyu Dukhiya Na Beli, (2)
Bhav Bham Fero Tade Parasji Na Saath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath. (2)
Dubati Navdi Ne Parasji Tade, (2)
Bhakto Ne Ee Bhavkar Hukade, (2)
Shraddha Ne Bhakti Thi Raheshe Paras No Sangath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath. (2)
Sarane Aave Ene Samata Bandhave, (2)
Dharm Na Share Karmo Khapave, (2)
Sanyam Ma Satvare Ene Taare Dinanath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath. (2)
Din Dukhiya Na Beli Anatho Na Nath, (2)
Bhakto Na Vhala Pyara Parasnath. (3)
REFERENCES
- https://krupmusic.com/song/din-dukhiya-na-beli/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.