Skip to content

Thai Jashe Reprise


ABOUT SONG

“Thai Jashe Reprise” is a Gujarati song by Parthiv Gohil from the Movie “Thai Jashe“. Music is given by Hemang Dholakia and lyrics are penned by Jay Bhatt. The Actors are Malhar Thakar and Monal Gajjar. The Movie is produced by Kore Films. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: May 10, 2016


CreditName
LyricistJay Bhatt
Music DirectorHemang Dholakia
SingerParthiv Gohil
ActorMalhar Thakar, Monal Gajjar
ProducerAjay Patel
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyKore Films
THAI JASHE REPRISE – SONG DETAILS

THAI JASHE REPRISE – MUSIC VIDEO

LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

દિલનું છે રનવે, સપનું આકાશ છે
ભરી ઉચી ઉડાન રે,
હવે ક્યાં દર કોઈનો, કોઈની ક્યાં ફિકર છે,
લગાવી દઈશું જાન રે,

દિલ માં ઉમંગ છે, મન માં તરંગ છે
ધાર્યું હવે કરીશું રે
સાથી નો સંગ છે, મસ્તી નો રંગ છે
જગ ને કહીશું રે

થઇ જશે થઇ જશે થઇ જશે રે
થઇ જશે થઇ જશે થઇ જશે રે

દુનિયા જો રોકે, કોઈ જો ટોકે
ના અટકીએ રે
મક્કમ મનોબળ, સોલીડ ઈરાદા
ના ભટકીયે રે

દિલ ના ઈરાદા, એવા અટલ કે
પાછા ના ફરીએ રે
મન ના એ અરમાં, એવા અડગ કે
ધારેલું કરીએ રે

માંડ્યા કદમ છે, બાહો માં દમ છે
કોઇથી ના હારીએ રે
જીવન ના શ્વાસે, ઊંચા અવાજે
સૌ કોઈને કહીએ રે

થઇ જશે થઇ જશે થઇ જશે રે
થઇ જશે થઇ જશે થઇ જશે રે
થઇ જશે થઇ જશે થઇ જશે રે
થઇ જશે થઇ જશે થઇ જશે રે

LYRICS (ENGLISH)

Dil nu ranave, sapnu aakash chhe
Bhari uchi udan re,
Have kya dar koino, koini kya fikar chhe,
Lagavi daishu jaan re,

Dil ma umang chhe, man ma tarang chhe
Dharyu have karishu re
Sathi no sang chhe, masti no rang chhe
Jag ne kahishu re

Thai jashe thai jashe thai jashe re
Thai jashe thai jashe thai jashe re

Duniya jo roke, koi jo toke
Na ataki ee re
Makkam manobal, solid irada
Na bhatakiye re

Dil na irada, eva atal ke
Pachha na e ar ma, eva adag ke
Dharelu kariye re

Mandya kadam chhe, baho ma dam chhe
Koithi na hariye re
Jivan na shvase, uncha avaje
Sau koine kahie re

Thai jashe thai jashe thai jashe re
Thai jashe thai jashe thai jashe re
Thai jashe thai jashe thai jashe re
Thai jashe thai jashe thai jashe re


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.