Doudo Doudo
ABOUT SONG
“Doudo Doudo” is a Gujarati song by RJ Dhvanit from the Movie “Thai Jashe“. Music is given by Hemang Dholakia and lyrics are penned by Jay Bhatt. The Actors are Malhar Thakar and Monal Gajjar. The Movie is produced by Kore Films. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: May 10, 2016
Credit | Name |
---|---|
Lyricist | Jay Bhatt |
Music Director | Hemang Dholakia |
Singer | RJ Dhvanit |
Actor | Malhar Thakar, Monal Gajjar |
Producer | Ajay Patel |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Contest Partner | KM Talent Hunt |
Social Media Partner | The Global Gujarati |
Production Company | Kore Films |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી
સાન આયવી વાહે જયારે સોટી વાગી
દોડો દોડો દોડો દોડો
હે દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી
સાન આયવી વાહે જયારે સોટી વાગી
દોડો દોડો દોડો દોડો
ખાલી બોલવાથી કાઈ થાય નહિ
બધા આભલા ટોપલી માં માય નહિ |૨|
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
જગાડ નાડી તારી, ભગાડ ગાડી તારી
લેવા નીકળ્યા ને માળો, ભરી લે તારી લારી
ખોબા જેવો હો કૂવો, બખોલ જેવી બારી
દિલ નો હો મોટો ડેલો, હૈયું ના કર તું ભરી
ફળિયા માં એમ આંબા થાય નહિ
બધા આભલા ટોપલી માં માય નહિ
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
ટીપું ભલે તો પાણી, નળ પર બાજેલી છારી
જોઇને ના થઈશ તું ઘેલો, લોકેશન મળશે સારી
આગળ વધવાનું તારે, ઉંચે ઉડવાનું તારે
લઇ લે જે હોઈ ઈ હરે, આવશે તારી પણ વારી
બધી બાજી બંધ માં રમાય નહિ
બધા આભલા ટોપલી માં માય નહિ
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
હે દોડો ……..
દોડ દોડ તું ભાગ ભાગ તું
દોડ દોડ તું ભાગ ભાગ તું
દોડ દોડ તું ભાગ ભાગ તું
LYRICS (ENGLISH)
Doudo doudo dungar upar aag laagi
Saan aayavi vahe jyare soti vagi
Doudo doudo doudo doudo
He doudo doudo dugar upar aag laagi
Saan aayavi vahe jyare soti vagi
Doudo doudo doudo doudo
Khali bolava thi kai thay nahi
Badha aabhla topali ma may nahi(2)
He doudo…
Doud doud tu bhag bhag tu
He doudo…
Doud doud tu bhag bhag tu
Jagad nari tari, bhagad gadi tari
Leva nikadya ne mado, bhari le tari lari
Khoba jevo ho kuvo, bakhol jevi bari
Dil no ho moto delo, haiyu na kar tu bhari
Fadiya ma em aamba thay nahi
Badha aabhla topali ma may nahi
He doudo…
Doud doud tu bhag bhag tu
He doudo…
Doud doud tu bhag bhag tu
Tipu bhale to pani, nal par bajeli chhari
Joine na thaish tu ghelo, location madse saari
Aagad vadhava nu tare, unche udava nu tare
Lai le je hoi ee hare, aavshe tari pan vari
Badhi baaji bandh ma ramay nahi
Badha aabhla topali ma may nahi
He doudo…
Doud doud tu bhag bhag tu
He doudo…
Doud doud tu bhag bhag tu
Doud doud tu bhag bhag tu
Doud doud tu bhag bhag tu
REFERENCES
- https://krupmusic.com/song/doudo-doudo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.