Thai Jashe Title
ABOUT SONG
“Thai Jashe Title” is a Gujarati song by Parthiv Gohil from the Movie “Thai Jashe“. Music is given by Hemang Dholakia and lyrics are penned by Milind Gadhvi. The Actors are Malhar Thakar and Monal Gajjar. The Movie is produced by Kore Films. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: May 10, 2016
| Credit | Name |
|---|---|
| Lyricist | Milind Gadhvi |
| Music Director | Hemang Dholakia |
| Singer | Parthiv Gohil |
| Actor | Malhar Thakar, Monal Gajjar |
| Producer | Ajay Patel |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Contest Partner | KM Talent Hunt |
| Production Company | Kore Films |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
ક્યાંક જો કોઈ ઈશ્વર હશે
એને મારી ફિકર તો થશે
ક્યાંક તો હશે નવમી દિશા
જ્યાં મારી ડગર લઈ જશે
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
કદી આંસુના તોરણ થશે
કોઈ સારાં શુકન થઈ જશે
સુગંધો અજાણી વહે
અધૂરી કહાણી કહે
ભલે રાત કાળી હશે
સવારો ઉજાળી જશે
કોઈ ભલે
કાયમ નથી
હાં ગમ નથી
પડછાયો તો
છે સાથમાં
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે
કદી આંસુના તોરણ થશે
કોઈ સારાં શુકન થઈ જશે
બધી બાજુ છલના હવે રે
જવું તો જવું ક્યાં હવે રે
પુકાર કોણ સાંભળે
પડઘાઓ પાછા વળે
એકતારા તૂટી ગયા
સંબંધો છૂટી ગયા
ખખડી રહ્યું
ખાલીપણું
ડંખી રહ્યું
માણસપણું
નાવડી કિનારે જઈ ડૂબશે
શું ઈશ્વર ફરી રૂઠશે!
મારા સપનાનું ઘર તૂટશે!
LYRICS (ENGLISH)
Kyak jo koi ishvar hashe
Ene mari fikar to thashe
Kyak to hashe navami disha
Jya mari dagar lai jashe
Aankho to raato ni raato jagya kare
Sapna chhe ke thappo daine bhagya kare
Kadi aansu na toran thashe
Koi saara shukan thai jashe
Sugandho ajani vahe
Adhuri kahani kahe
Bhale raat kadi hashe
Savaro ujadi jashe
Koi bhale
Kayam nathi
Ha gam nathi
Padchhayo to
Chhe saath ma
Aankho to raato ni raato jagya kare
Sapna chhe ke thappo daine bhagya kare
Kadi aansu na toran thashe
Koi sara shukan thai jashe
Badhi baju chhal na have re
Javu to javu kya have re
Pukaar kon Sambhade
Padghao pachha vade
Ek tara tuti gaya
Sambandho chhuti gaya
Khakhdi rahyu
Khalipanu
Dankhi rahyu
Manaspanu
Navadi kinare jai dubashe
Shu ishvar fari ruthashe
Mara sapna nu ghar tutase
REFERENCES
- https://krupmusic.com/song/thai-jashe-title/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.
