ABOUT SONG
“Simandhar Swami Pyara” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Kishore Manraja. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 9, 2020

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | C. Vanveer |
Singer | Kishore Manraja |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
મહા વિદેહ ના નાથ છે,
સીમંધર સ્વામી પ્યારા, (૨)
પિતા શ્રેયાંશ રાય ના કુળ માં,
જનમ્યા રાજ દુલારા,
સીમંધર સ્વામી પ્યારા…
સત્ય કિમાત ના જાયા,
યુવાન વૈને પાયા, (૨)
રાજ સુખોને ભોગવી,
સંસાર સુખે બંધાયા,
રાણી રૂક્ષ્મણી સાચે પરણી,
ભોગવે સુખ અપારા,
સીમંધર સ્વામી પ્યારા…
નવ લોકાંતિત દેવો,
પ્રભુ ની વિનતી કરતા, (૨)
જગના ઉદ્ધાર માટે,
પ્રભુજી સંયમ ધરતાં,
આતમ સાધના સાધી બનતા,
હરનારા,
સીમંધર સ્વામી પ્યારા…
કેવળ જ્ઞાન અને કેવળ દર્શન,
પ્રભુજી પામે જ્યારે, (૨)
સમવ શરણ ની રચના,
કરતા દેવો ત્યારે,
અષ્ટ મહાપ્રતી હાર્યો,
ભક્તિ કરે ઉદારા,
સીમંધર સ્વામી પ્યારા…
ચોત્રીસ અતિ શય ધારી,
અનંત કરુણા ધારી, (૨)
પાત્રિસ ગુણ ઉત વાણીથી,
તાર્યા કઈ નર નારી,
જ્ઞાન ની આંખો આપી જગને,
હર અનંત ઉપકારા,
સીમંધર સ્વામી પ્યારા…
ભરત ક્ષેત્ર માં દૂર રહીને,
પ્રભુને અરજી કરીએ, (૨)
મહા વિદેહ માં જન્મ મળે તો,
જલ્દી મુક્તિ બરીએ,
શ્રધ્ધા થી જો ધર્મ કરો તો,
સદાય જય જયકારા,
સીમંધર સ્વામી પ્યારા…
મહા વિદેહ ના નાથ છે,
સીમંધર સ્વામી પ્યારા, (૨)
પિતા શ્રેયાંશ રાય ના કુળ માં,
જનમ્યા રાજ દુલારા,
સીમંધર સ્વામી પ્યારા…
LYRICS (ENGLISH)
Maha Videh Na Nath Chhe,
Simandhar Swami Pyara, (2)
Pita Shreyansh Ray Na Kul Ma,
Janamya Raj Dulara,
Simandhar Swami Pyara…
Satya Kimat Na Jaya,
Yuvan Vaine Paya, (2)
Raj Sukho Ne Bhogavi,
Sansar Sukhe Bandhaya,
Rani Rukshmani Sache Parani,
Bhogave Sukh Apara,
Simandhar Swami Pyara…
Nav Lokantit Devo,
Prabhu Ni Vinati Karta, (2)
Jag Na Uddhar Mate,
Prabhuji Sanyam Dharata,
Aatam Sadhana Sadhi Banata,
Harnara,
Simandhar Swami Pyara…
Keval Gnaan Ane Keval Darshan,
Prabhuji Pame Jyare, (2)
Samav Sharan Ni Rachana,
Karta Devo Tyare,
Asht Mahaprati Haryo,
Bhakti Kare Udara,
Simandhar Swami Pyara…
Chotris Ati Shay Dhari,
Anant Karuna Dhari, (2)
Patris Gun Ut Vani Thi,
Tarya Kai Nar Nari,
Gnan Ni Aankho Aapi Jag Ne,
Har Anant Upakara,
Simandhar Swami Pyara…
Bharat Kshetr Ma Dur Rahine,
Prabhu Ne Araji Kariye, (2)
Maha Videh Ma Janm Male To,
Jaldi Mukti Bariye,
Shraddha Thi Jo Dharm Karo To,
Saday Jay Jaykara,
Simandhar Swami Pyara…
Maha Videh Na Nath Chhe,
Simandhar Swami Pyara, (2)
Pita Shreyansh Ray Na Kul Ma,
Janamya Raj Dulara,
Simandhar Swami Pyara…
REFERENCES
- https://krupmusic.com/song/simandhar-swami-pyara/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.