ABOUT SONG
“Nem Dev No Varghodo” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Kishore Manraja. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 9, 2020

Credit | Name |
---|---|
Lyricist | Rupal Doshi |
Music Director | Piyush Shah |
Singer | Kishore Manraja |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
ચાલો ચાલો રે, (૨) જોવાને જઈએ નેમ દેવનો વરઘોડો,
ચાલો ચાલોને જોવાને જઈએ નેમ દેવનો વરઘોડો, (૨)
એવો નેમદેવનો વરઘોડો જોવા જેવો છે વરઘોડો, (૨)
ચાલો ચાલો રે…
નેમદેવના વરઘોડામાં ધામધૂમ છે આજે, (૨)
સાજન માજન જાનૈયા ના મનડા હોંશે નાચે, (૨)
એવો ધીમો ધીમો, (૨) ચાલ્યો જાતો નેમદેવનો વરઘોડો,
ચાલો ચાલો રે…
દૂર દૂર થી રાજુલ રમણી જોતી એ વરઘોડો, (૨)
નેમદેવને નયને નિરખી મનમાં આનંદ થાતો, (૨)
એવા રાજુલ દ્વારે, (૨) પહોંચ્યો આજે નેમદેવનો વરઘોડો,
ચાલો ચાલો રે…
વેવાઈઓ સ્વાગત કરવાને સામે પગલે આવે, (૨)
ઢોલ નગારાં ત્રાસા સાથે સરનાઈ સૂરમાં વાગે, (૨)
એવો આનંદ કરતાં, (૨) ચાલ્યો જાતો નેમદેવનો વરઘોડો,
ચાલો ચાલો રે…
વાદળ થી વાતો કરે… પેલો ઊંચો ગઢ ગિરનાર,
પાવન થઈને ડોલી રહ્યો જ્યારે આવ્યા નેમ કુમાર,
અરે રાજુલ આવી સાથમાં આ છોડી સકળ સંસાર,
અમર કહાની પ્રેમ ની આજે ગાઈ રહ્યો ગિરનાર,
પરમ પુરુષ તું પરમેશ્વર છે, (૨)
નેમ પ્રભુ ઓ કૃપા કરો,
દુર્ગતિ માં તો રખડું સ્વામિ,
દુર્ગતિ દુખડા દૂર કરો,
અચલ અકલ ને અવિનાશી છો,
આશ અમારી પૂરી કરો,
ભાવ ભક્તિના ફૂલડાં ધરીએ,
કર્મ અમારા સૌ ચુર કરો પ્રભુ, (૩)
LYRICS (ENGLISH)
Chalo Chalo Re, (2) Jovane Jaie Nem Dev No Varghodo,
Chalo Chalo Ne Jovane Jaie Nem Dev No Varghodo, (2)
Evo Nem Dev No Varghodo Jova Jevo Chhe Varghodo, (2)
Chalo Chalo Ne…
Nem Dev Na Varghoda Ma Dhamdhum Chhe Aaje, (2)
Sajan Majan Janaiya Na Manada Hoshe Nache, (2)
Evo Dhimo Dhimo, (2) Chalyo Jato Nem Dev No Varghodo,
Chalo Chalo Ne…
Dur Dur Thi Rajul Ramni Joti E Varghodo, (2)
Nem Dev Ne Nayane Nirkhi Man Ma Anand Thato, (2)
Eva Rajul Dware, (2) Pahochyo Aaje Nem Dev No Varghodo,
Chalo Chalo Ne…
Vevaio Swagat Karava Ne Same Pagale Aave, (2)
Dhol Nagara Trasa Sathe Sarnai Sur Ma Vage, (2)
Evo Anand Karta, (2) Chalyo Jato Nem Dev No Varghodo,
Chalo Chalo Ne…
Vadal Thi Vato Kare… Pelo Uncho Gadh Girnar,
Paavan Thaine Doli Rahyo Jyare Aavya Nem Kumar,
Are Rajul Aavi Sath Ma Aa Chhodi Sakal Sansar,
Amar Kahani Prem Ni Aaje Gai Rahyo Girnar,
Param Purush Tu Parameshwar Chhe, (2)
Nem Prabhu O Krupa Karo,
Durgati Ma To Rakhadu Swami,
Durgati Dukhda Dur Karo,
Achal Akal Ne Avinashi Chho,
Aash Amari Puri Karo,
Bhav Bhakti Puri Karo,
Bhav Bhakti Na Fulada Dharie,
Karm Amara Sau Chur Karo Prabhu, (3)
REFERENCES
- https://krupmusic.com/song/nem-dev-no-varghodo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.