ABOUT SONG
“Dada Tara Pagla” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Kishore Manraja and Rupal Doshi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 9, 2020

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Piyush Shah |
Singer | Kishore Manraja, Rupal Doshi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો, (૨)
ઉત્સવ અનેરો આજ આંગણિયે આવ્યો,
પગલાં પડ્યા ને આનંદ છાયો,
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો…
અણધાર્યા આવીને અમને મળ્યા છો, (૨)
પૂર્વ જનમ ના પુણ્યો ફળ્યા છે, (૨)
ભક્તિ ના રંગે આખો સંઘ રે રંગાયો,
પગલાં પડ્યા ને આનંદ છાયો,
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો…
મનના મંદિરીયા માં આસન બિછાવ્યા, (૨)
મારગ મારગમાં મોતીડાં વેરાવ્યા, (૨)
રોમે રોમે રાજીપો એવો રે સમાયો,
પગલાં પડ્યા ને આનંદ છાયો,
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો…
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો, (૨)
ઉત્સવ અનેરો આજ આંગણિયે આવ્યો,
પગલાં પડ્યા ને આનંદ છાયો,
દાદા તારા પગલાં પડ્યા ને આનંદ છાયો…
LYRICS (ENGLISH)
Dada Tara Pagala Padya Ne Anand Chhayo, (2)
Utsav Anero Aaj Aanganiye Aavyo,
Pagala Padya Ne Anand Chhayo,
Dada Tara Pagala Padya Ne Anand Chhayo…
Anadharya Aavine Amane Malya Chho, (2)
Purv Janam Na Punyo Falya Chhe, (2)
Bhakti Na Range Akho Sangh Re Rangayo,
Pagala Padya Ne Anand Chhayo,
Dada Tara Pagala Padya Ne Anand Chhayo…
Man Na Mandiriya Ma Aasan Bichhavya, (2)
Marag Marag Ma Motida Veravya, (2)
Rome Rome Rajipo Evo Re Samayo,
Pagala Padya Ne Anand Chhayo,
Dada Tara Pagala Padya Ne Anand Chhayo…
Dada Tara Pagala Padya Ne Anand Chhayo, (2)
Utsav Anero Aaj Aanganiye Aavyo,
Pagala Padya Ne Anand Chhayo,
Dada Tara Pagala Padya Ne Anand Chhayo…
REFERENCES
- https://krupmusic.com/song/dada-tara-pagla/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.