Karmo Ni Aa Chhe Kamaal
ABOUT SONG
“Karmo Ni Aa Chhe Kamaal” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Sanjay Oza. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 9, 2020

| Credit | Name |
|---|---|
| Lyricist | Balbhadra Padiya |
| Music Director | C. Vanveer |
| Singer | Sanjay Oza |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
કર્મો ની આ છે કમાલ, કે જુઓ જુઓ,
કર્મો ની આ છે કમાલ, (૨)
જેવું વાવેતર એવો છે ફાલ, (૨)
કે જુઓ જુઓ, કર્મો ની આ છે કમાલ,
કર્મોની…
આતમની ધરતી પર ભક્તિનું બીજ રોપી,
શ્રદ્ધાનું સિંચન જે કરશે,
સંયમની અમનો આપશે પોષણ જો,
નક્કી બગીચો ખીલશે,
જેવું વાવો એવું લણશો ઓ માનવી, (૨)
આજે નહિ તો કાલ,
કે જુઓ જુઓ, કર્મો ની આ છે કમાલ,
કર્મોની…
સત્સંગના રંગથી ફૂલડાં એ શોભશે,
સત્કર્મો દેશે સુવાસ,
ક્ષમા દયા ના હાથે ચૂંટાશે તો,
જશે ના રંગ કે સુવાસ,
ચરણ ઓઢાળે સત્કર્મો ફૂલડાં, (૨)
હેતે ભરીલો તમે થાળ,
કે જુઓ જુઓ, કર્મો ની આ છે કમાલ,
કર્મોની…
કર્મો ની આ છે કમાલ, કે જુઓ જુઓ,
કર્મો ની આ છે કમાલ, (૨)
કે જુઓ જુઓ, કર્મો ની આ છે કમાલ,
LYRICS (ENGLISH)
Karmo Ni Aa Chhe Kamaal, Ke Juo Juo,
Karmo Ni Aa Chhe Kamaal, (2)
Jevu Vavetar Evo Chhe Fal, (2)
Ke Juo Juo, Karmo Ni Aa Chhe Kamaal,
Karmo Ni…
Aatam Ni Dharti Par Bhakti Nu Bij Ropee,
Shraddha Nu Sinchan Je Karse,
Sanyam Ni Amano Aapse Poshan Jo,
Nakki Bagicho Khilashe,
Jevu Vavo Evu Lanso O Manavi, (2)
Aaje Nahi To Kaal,
Ke Juo Juo, Karmo Ni Aa Chhe Kamaal,
Karmo Ni…
Satsang Na Rang Thi Fulada Ee Shobhase,
Satkarmo Dese Suvas,
Kshma Daya Na Haathe Chutashe To,
Jashe Na Rang Ke Suvaas,
Charan Odhale Satkarmo Fulada, (2)
Hete Bhari Lo Tame Thal,
Ke Juo Juo, Karmo Ni Aa Chhe Kamaal,
Karmo Ni…
Karmo Ni Aa Chhe Kamaal, Ke Juo Juo,
Karmo Ni Aa Chhe Kamaal, (2)
Ke Juo Juo, Karmo Ni Aa Chhe Kamaal,
REFERENCES
- https://krupmusic.com/song/karmo-ni-aa-chhe-kamaal/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.