Mara Ghat Ma Birajta
ABOUT SONG
“Mara Ghat Ma Birajta” is a song from the album “Jain Stavan Vol 2“. A song is sung by Prakash Upadhyay and Inka Gosar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | C. Vanveer |
Singer | Prakash Upadhyay, Inka Gosar |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા પ્રભુજી (2)
તારા દર્શન કરી ને થયું પવન અમન(2)
તારા મુખડા જોઈ ધન્ય જીવન …વીર પ્રભુ
મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા પ્રભુજી(2)
કે હું તો વીર પ્રભુ તારી ભક્તિ રે કરું(2)
મારું જીવન પ્રભુ તારા ચરણે ધરું(2)
તારી મૂર્તિ જોઈને કરું રે નમન મારું મોહી લીધું મન
હે મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા વીરજી(2)
કે હું તો નામ રટન કરું ઘડીએ ઘડીએ (2)
હવે સભાડ્જો પ્રભુ મને ભીડ રે પડી (2)
તારી આંખો માં જોઈ છે પ્રેમ ની જડી મારા તારણ તરણ
હે મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા વીરજી(2)
કે મારો આતમ બન્યો છે આજે બળભાગી (2)
મારા હૈયા વીર્ય છે ક્ષનવારી(2)
તમે વહેલા પધારો ઉરના અગનીયે ભક્તો કરે છે નમન
હે મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા વીરજી(2)
તારા દર્શન કરી ને થયું પવન અમન(2)
તારા મુખડા જોઈ ધન્ય જીવન … મારા વીર પ્રભુ
મારા ઘટ માં બીરાજ તાર નાથ જીનવરજી મહા પ્રભુજી(2)
શ્રી ઋષભ દેવ બોલો અજીતનાથજી બોલો(2)
સમભવ નાથજી બોલો અભિનંદન સ્વામી બોલો(2)
સુમતિ નાથજી બોલો પદામપ્રભુજી સ્વામી બોલો(2)
સુપાશ્વનાથ બોલો ચન્દ્રપ્રભુ સ્વામી બોલો(2)
સુવિધી નાથજી બોલો શીતલ નાથજી બોલો(2)
શ્રેયશ નાથજી બોલો વસુપૂચ સ્વામી બોલો (2)
વિમલ નાથજી બોલો અનત નાથજી બોલો(2)
ધર્મ નાથજી બોલો શાંતિ નાથજી બોલો (2)
કુંનટુ નાથજી બોલો અર નાથજી બોલો(2)
મલ્લી નાથજી બોલો મુની સુરતજી બોલો(2)
નમી નાથજી બોલો નેમી નાથજી બોલો (2)
પશ્વનાથજી બોલો મહાવીર સ્વામીજી બોલો(3)
LYRICS (ENGLISH)
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Tara Darshan Karine Thayu Pavan Aman (2)
Tara Mukhda Joi Thayu Dhany Jivan … Mara Veer Prabhu
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Ke Hu To Veer Prabhu Tari Bhakti Re Karu (2)
Maru Jiavan Prabhu Tara Charne Dharu (2)
Tari Murti Joine Prabhu Karu Re Naman Maru Mohi Lidhu Man
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Ke Hu To Naam Ratan Karu Ghadi Re Ghadi (2)
Have Sambhadjo Prabhu Mane Bheed Re Padi (2)
Tari Aankho Ma Joi Chhe Prem Ni Jadi Mara Taran Taran
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Ke Maro Aatam Banyo Chhe Aaje Badbhagi (2)
Mara Haiya Milya Chhe Kshanvari (2)
Tame Vahela Padharo Urna Agneeye Bhakto Kare Chhe Naman
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Tara Darshan Karine Thayu Pavan Aman (2)
Tara Mukhda Joi Thayu Dhany Jivan … Mara Veer Prabhu
He Mara Ghat Ma Birajata Arnathji Jinvarji Maha Virji (2)
Shree Vrishabh Dev Bolo Ajitnathji Bolo (2)
Sambhav Nathji Bolo Abhinandan Swami Bolo (2)
Sumati Nathji Bolo Padm Prabhu Swami Bolo (2)
Supashvnath Bolo Chandra Prabhu Swami Bolo (2)
Suvidhi Nathji Bolo Shital Nathji Bolo (2)
Shreyash Nathji Bolo Vasupuch Swami Bolo (2)
Vimal Nathji Bolo Anat Nathji Bolo (2)
Dharm Nathji Bolo Shantinathji Bolo (2)
Kuntu Nathji Bolo Arnathji Bolo (2)
Malli Nathji Bolo Muni Suratji Bolo (2)
Nami Nathji Bolo Nemi Nathji Bolo (2)
Pashvanathji Bolo Mahaveer Swamiji Bolo (3)
REFERENCES
- https://krupmusic.com/song/mara-ghat-ma-birajta/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.