ABOUT SONG
“Janan Janan Jankaro Re” is a song from the album “Jain Stavan Vol 4“. A song is sung by Rajendra Pala. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Kamalprabh Sagar |
Music Director | C. Vanveer |
Singer | Rajendra Pala |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
જનન જનન જનકારો રે,
બોલે આતમ આજે મારો રે
હવે પાર્શ્વજી પાર ઉતારો… (૨)
જનન જનન જનકારો રે.
દુનિયા ની ઝંઝટ લાખ કીધી પણ કાઈ પ્રભુ ના વરીયું,
કર્મ બંધાયા હસતા ઘણાં પણ દુઃખ ના એકે ટળ્યું, (૨)
ટનન ટનન ટનકારો રે, માંગો પૂજ્ય કૃપા જનકારો રે,
હવે પાર્શ્વજી…
પૂરવ પુણ્ય થકી મળ્યો આ માનવ જન્મ અમુલો,
પણ મૂંઝાઈ મોહ મહી હું સુખ માં પડ્યો ભૂલો
સનન સનન સનકારો રે, ના તુજ વીન કોઈ સહારો રે,
હવે પાર્શ્વજી…
કર્મ તણી જબ ઠોકરો લાગી મોહ દશા કઈ ભાગી,
જ્ઞાન દશા કઈ જાગી ત્યારે તારો બન્યો અનુરાગી, (૨)
ચમક ચમક ચમકારો રે, મને દાસ રૂપી સ્વીકારો રે,
હવે પાર્શ્વજી…
નિશ્ચય કીધો હૈયા માં હવે તારા શરણે રહેવું,
તુજ ગુણગાને સુખ દુઃખ ભૂલી કોઈને કાઈ ન કહેવું, (૨)
ધનન ધનન ધનકારો રે, મારી અરજી પ્રભુ અવધારો રે,
હવે પાર્શ્વજી…
જગ ઉપકારી પાર્શ્વ પ્રભુ તું સાચો દેવાધી દેવા,
ધરણેન્દ્ર પદ્માવત તેથીજ તારી કરે છે સેવા,
છનન છનન છનકારો રે, ના ચરણ કમલ છોડનારો રે,
હવે પાર્શ્વજી…
LYRICS (ENGLISH)
Janan Janan Jankaro Re,
Bole Aatam Aaje Maro Re
Have Parshwaji Paar Utaro… (2)
Janan Janan Jankaro Re.
Duniya Ni JhanJhat Lakh Kidhi Pan Kai Prabhu Na Variyu,
Karm Bandhaya Hasta Ghana Pan Dukh Na Eke Tadyu, (2)
Tanan Tanan Tankaro Re, Mango Pujya Krupa Jankaro Re,
Have Parshwaji…
Purav Punya Thaki Madyo Aa Manav Janm Amulo,
Pan Munjhai Moh Mahi Hu Sukh Ma Padyo Bhulo
Sanan Sanan Sankaro Re, Na Tuj Vin Koi Saharo Re,
Have Parshwaji…
Karm Tani Jab Thokaro Laagi Moh Dasha Kai Bhagi,
Gnan Dasha Kai Jaagi Tyare Taro Banyo Anuragee, (2)
Chamak Chamak Chamkaro Re, Mane Das Rupee Svikaro Re,
Have Parshwaji…
Nishchay Kidhu Haiya Ma Have Tara Sharane Rahevu,
Tuj Gungaane Sukh Dukh Bhuli Koi Ne Kai Na Kahevu, (2)
Dhanan Dhanan Dhankaro Re, Mari Arji Prabhu Avdharo Re,
Have Parshwaji…
Jag Upakari Parshwa Prabhu Tu Sacho Devadhi Deva,
Dharnendra Padmavat Tethij Tari Kare Chhe Seva,
Chhanan Chhanan Chhankaro Re, Na Charn Kamal Chhodnaro Re,
Have Parshwaji…
REFERENCES
- https://krupmusic.com/song/janan-janan-jankaro-re/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.