Ibadat Ma Khuda
ABOUT GHAZAL
“Ibadat Ma Khuda” is a Gujarati ghazal by Kumar Pandya from the album “Ibadat“. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 02, 2017
Credit | Artist |
---|---|
Lyricist | Sidik Sumra |
Music Director | Mehul Trivedi |
Singer | Kumar Pandya |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Publisher | Krup Music Publishing |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
ઈબાદત…ઈબાદત…ઈબાદત..ઈબાદત…
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું…(2)
વતન માટે શહીદીને।…વતન માટે શહીદીને। શહાદત રોજ માંગુ છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું.
બધી બેતાબ બેતાબી જીગરના જામ કીતાવે।…(2)
જીગરના જામ કીતાવે।
નથી નાઝીર નો તો એ। …(2)
નઝાકત રોજ માગું છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું
હાતા ઘાયલ હતા શહેદાત હતા બેફામ શેખાદમ।..(2)
હતા બેફામ શેખાદમ।
નથી ક્યાં એ કલાપી ની…(2)
કરામત રોજ માગું છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું…(2)
વતન માટે શહીદીને।…વતન માટે શહીદીને। શહાદત રોજ માંગુ છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું.
મનોહર મસ્ત મેઘાણી કલામય કાગની વાણી..(2)
કલામય કાગની વાણી
હજી છું બોલ બંધાણી।…(2)
સલામત રોજ મંગુ છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું.
તમે સીધીક ને જેઇ કહેજો કવિતા પાંગરે જઈને…(2)
કવિતા પાંગરે જઈને
ભલે ને આંખ થી આપી…(2)
ઇઝાજત રોજ માંગુ છું
ઈબાદત માં ખુદા પાસે ઈઝાજત રોજ માગું છું.
વતન માટે શહીદીને।…વતન માટે શહીદીને। શહાદત રોજ માંગુ છું
LYRICS (ENGLISH)
Ibadat…Ibadat…Ibadat…Ibadat…
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu…(2)
Vatan Mate Shaheedi Ne!…Vatan Mate Shaheedi Ne! Shahadat Roj Mangu Chhu
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu.
Badhi Betab Betabi Jigar Na Jaam Kitave!…(2)
Jigar Na Jaam Kitave!
Nathi Nazir No To Ee!…(2)
Nazakat Roj Mangu Chhu
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu.
Hata Ghayal Hata Shahedat Hata Befam Shekhadam…(2)
Hata Befam Shekhadam
Nathi Kyan Ee Kalapi Ni…(2)
Karamat Roj Mangu Chhu
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu…(2)
Vatan Mate Shaheedi Ne!…Vatan Mate Shaheedi Ne! Shahadat Roj Mangu Chhu
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu.
Manohar Mast Meghani Kalamay Kaag Ni Vani…(2)
Kalamay Kaag Ni Vani
Haji Chhu Bol Bandhani!…(2)
Salamat Roj Mangu Chhu
Ibadat Ma Khuda Paase Izajat Roj Mangu Chhu.
Tame Sidhik Ne Joi Kahejo Kavita Pangare Jaine…(2)
KavitaPangare Jaine
Bhale Ne Aankh Thi Aapi…(2)
IzajatRoj Mangu Chhu
IbadatMa Khuda Paase Izajat Roj Mangu Chhu.
Vatan Mate Shaheedi Ne!…Vatan Mate Shaheedi Ne! Shahadat Roj Mangu Chhu
REFERENCES
- https://krupmusic.com/song/ibadat-ma-khuda/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.