Honth Thi Pidhi
ABOUT SONG
“Honth Thi Pidhi” is a Gujarati ghazal by Kumar Pandya from the album “Ibadat“. The ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 02, 2017
| Credit | Artist |
|---|---|
| Lyricist | Sidik Sumra |
| Music Director | Mehul Trivedi |
| Singer | Kumar Pandya |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી…(2)
રાત આખી કયાં પછી…(2)
નિંદર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી
ઓરડા ઓઢી ને બસ એકલા અમે…(2)
રંગ ભીની રાત ને…(2)
ચાદર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી
ક્યાં હતો સમય ઉભય ને બોલ ચાલતો। …(2)
પાંપણે થી પ્રીત ને…(2)
પગભર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી
ખેતરો ને ખોડલે અંતર ની આપણે।..(2)
શ્વાસ સાથે શ્વાસ થી …(2)
સરભર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી
રહી ગયો શિદિક ત્યાં રમ્ય સ્થળ ને જોઈને..(2)
કાળજે તારે પછી…(2)
કબર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી
રાત આખી કયાં પછી…(2)
નિંદર કરી હતી
હોંઠ થી પીધી અને આંખે ભરી હતી…(2)
LYRICS (ENGLISH)
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati…(2)
Raat Aakhi Kyan Pachhi…(2)
Nindar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati
Orada Odhi Ne Bas Ekla Ame…(2)
Rang Bhini Raat Ne…(2)
Chadar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati
Kaya Hato Samay Ubhay Ne Bol Chalto!…(2)
Papane Thi Preet Ne…(2)
Pagbhar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati
Khetaro Ne Khodale Antar Ni Aapane!…(2)
Shwaas Sathe Shwaas Thi…(2)
Sarbhar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati
Rahi Gayo Shidik Tyan Ramy Sthal Ne Joine…(2)
Kalaje Taare Pachhi…(2)
Kabar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati…(2)
Raat Aakhi Kyan Pachhi…(2)
Nindar Kari Hati
Honth Thi Pidhi Ane Aankhe Bhari Hati…(2)
REFERENCES
- https://krupmusic.com/song/honth-thi-pidhi/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.
