Skip to content

Ghazal Na Sam


ABOUT SONG

“Ghazal Na Sam” is a Gujarati ghazal by Kumar Pandya. The ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: January 02, 2017


CreditArtist
LyricistSidik Sumra
Music DirectorMehul Trivedi
SingerKumar Pandya
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
GHAZAL NA SAM – GHAZAL DETAILES

GHAZAL NA SAM – AUDIO GHAZAL

LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

તને મારી ગઝલ ના સમ…(2)
પુરાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર… (૨)
ઈજા ની વાત છોડી દે…(2)
તને મારી ગઝલ ના સમ
પુરાની વાત છોડી દે
તને મારી ગઝલ ના સમ…

કલેવર આ કલમ લઈ ને કંડારે કાવ્ય તારા જો….(2)
અહીં તું આવ ને આવી…
અહીં તું આવ ને આવી..જવાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…(૨)
ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે.

ગજા ના કાફલા કેવા ફનાના પંથ પર જતા…(2)
રવાની જોઈ લે એની…રવાની જોઈ લે એની…
હવા ની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…(૨)
ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…

ભલે ભૂલો ભલે થાતી ભલે ભૂલીના ભૂલાતી।…(2)
થવાની છે અને થાશે..થવાની છે અને થાશે।..
થવાની વાત છોડી દે…
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે…
ઈજા ની વાત છોડી દે…

નશા માં મેં કશા માને મજા આ દશા માં છે….(2)
મને ગમતી નથી તારી…મને ગમતી નથી તારી…
પીવાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…

હકીકત ના કલેજા માં હકીકત હું ભરી દઉં એ…(2)
હજી હું સૂમરો સીદીક હજી હું સૂમરો સીદીક
બીજાની વાત છોડી દે
ગજા ની નહિ મજાની કર…
ગજા ની નહિ મજાની કર…ઈજા ની વાત છોડી દે..
ઈજા ની વાત છોડી દે…
તને મારી ગઝલ ના સમ…(2)
પુરાની વાત છોડી ગજા ની નહિ મજાની કર…(2)
ઈજા ની વાત છોડી દે…ઈજા ની વાત છોડી દે…ઈજા ની વાત છોડી દે…

LYRICS (ENGLISH)

Tane Mari Ghazal Na Sum…(2)
Purani Vaat Chhodi Gaja Ni Nahi Majani Kar
Ija Ni Vaat Chhodi De…(2)
Tane Mari Ghazal Na Sum Purani Vaat Chhodi
Tane Mari Ghazal Na Sum…

Tale Var Aa Kalam Lai Le Kandare Kavy Tara Jo…(2)
Ahi Tu Aav Ne Aavi…
Ahi Tu Aav Ne Aavi…Javani Vaat Chhodi De
Gaja Ni Nahi Majani Kar…
Gaja Ni Nahi Majani Kar…Ija Ni Vaat Chhodi De…
Ija Ni Vaat Chhodi De.

Gaj Na Kafala Keva Fana Panth Paar Jata…(2)
Ravani Joi Le Eni…Ravani Joi Le Eni…
Hava Ni Vaat Chhodi De
Gaja Ni Nahi Majani Kar…
Gaja Ni Nahi Majani Kar…Ija Ni Vaat Chhodi De…
Ija Ni Vaat Chhodi De…

Bhale Bhulo Bhale Thati Bhale Bhuli Na Bhulati!…(2)
Thavani Chhe Ane Thashe!…Thavani Chhe Ane Thashe!…
Thavani Vaat Chhodi De…
Gaja Ni Nahi Majani Kar…
Gaja Ni Nahi Majani Kar…Ija Ni Vaat Chhodi De…
Ija Ni Vaat Chhodi De…

Nasha Ma Me Kasha Ne Maja Aa Dasha Ma Chhe…(2)
Mane Gamati Nathi Tari…Mane Gamati Nathi Tari…
Pivani Vaat Chhodi De
Gaja Ni Nahi Majani Kar…
Gaja Ni Nahi Majani Kar…Ija Ni Vaat Chhodi De…
Ija Ni Vaat Chhodi De…

Haqikat Na Kalej Ma Haqikat Hu Bhari Dau Ee…(2)
Haji Sumaro Sidik Haji Sumaro Sidik
Bija Ni Vaat Chhodi De
Gaja Ni Nahi Majani Kar…
Gaja Ni Nahi Majani Kar…Ija Ni Vaat Chhodi De…
Ija Ni Vaat Chhodi De…
Tane Mari Ghazal Na Sum…(2)
Purani Vaat Chhodi Gaja Ni Nahi Majani Kar…(2)
Ija Ni Vaat Chhodi De…Ija Ni Vaat Chhodi De…Ija Ni Vaat Chhodi De…


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.