Ghazal Ma Dum
ABOUT SONG
“Ghazal Ma Dum” is a Gujarati Ghazal by Kumar Pandya. The Ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 02, 2017
| Credit | Artist |
|---|---|
| Lyricist | Sidik Sumra |
| Music Director | Mehul Trivedi |
| Singer | Kumar Pandya |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું…(2)
તમે લાયો હોઠ પર માંડું…(2)
ગલજલ માં રંગ માં ભરી દઉં હું
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હુ
તમે ગંગા કહો ગંગા તમે યમુના કહો યમુના।..(2)
હિમાલય લો કરું ઉભો..(2)
અને જઉ જામ ભરી દઉં હું
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું…(2)
ખરા બોલો ગગન બોલો જમીન આસામ બોલો।..(2)
કલામય આ કવિતા માં…(2)
બધી આલમ ભરી દઉં હું
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું…(2)
શરુ થઈ જયારથી સૃષ્ટિ હું મનડું પ્યારથી લખવા।…(2)
હવા થી દેહ માં સુધી…(2)
અવલ આ દમ ભરી દઉં હું
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું…(2)
તને સીદીક ની સાથે શબ્દો ની આ સફર કરજો।…(2)
શબદો ની સવારી।…(2)
પછી સરગમ ભરી દઉં
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું…(2)
તમે લાયો હોઠ પર માંડું…(2)
ગલજલ માં રંગ માં ભરી દઉં હું
ગઝલ માં દમ ભરી દઉં હું તમારા સમ ભરી દઉં હું
LYRICS (ENGLISH)
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu…(2)
Tame Laayo Honth Par Mandu…(2)
Galjal Ma Rang Ma Bhari Dau Hu
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu
Tame Ganga Kaho Ganga Tame Yamuna Kaho Yamuna…(2)
Himalay Lo Karu Ubho…(2)
Ane Jau Jaam Bhari Dau Hu
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu…(2)
Khara Bolo Jamin Aasam Bolo!…(2)
Kalamay Aa Kavita Ma…(2)
Badhi Aalam Bhari Dau Hu
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu…(2)
Sharu Thai Jyar Thi Srushti Hu Manadu Pyar Thi Lakhava!…(2)
Hava Thi Deh Ma Sudhi…(2)
Aval Aa Dum Bhari Dau Hu
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu…(2)
Tane Sidik Ni Sathe Shabdo Ni Safar Karjo!…(2)
Shabdo Ni Savari!…(2)
Pachhi Sargam Bhari Dau
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu…(2)
Tame Laayo Honth Par Mandu…(2)
Galjal Ma Rang Ma Bhari Dau Hu
Ghazal Ma Dum Bhari Dau Hu Tamara Sum Bhari Dau Hu
REFERENCES
- https://krupmusic.com/song/ghazal-ma-dum/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.