Be Mine


ABOUT SONG

“Be Mine” is a Gujarati song by Neeraj Shridhar from the Movie “Babaal“. Music is given by Samir-Mana. lyrics are penned by Jigar Dave. The Actors are Gopal Barot, Pooja Bhat, Sachin Christian, and Falguni Dave. The Movie is produced by PKP Production. The song is released by Krup Music Record Label.

Release Date: October 2, 2016


CreditName
LyricistJigar Dave
Music DirectorSamir-Mana
SingerNeeraj Shridhar
ActorGopal Barot, Pooja Bhat, Sachin Christian, Falguni Dave
ProducerParth Prajapati
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyPKP Production
BE MINE – SONG DETAILS


LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

બી બી બી બી માઈન,
બી… માઈન
બી બી બી બી માઈન,
બી… માઈન

દિલ ધડક્યા કરે, ધડક્યા કરે વેન આઇ સી યુ,
રાત દિન જોયા કરું, બેબી આઇ ડ્રીમ ઓફ યુ,
તારા ખ્વાબોંમાં રહે આ દિલ, તને કહે
બી માઈન આઇ પ્રોમિસ, આઇ વિલ નેવર લીવ યુ,
બી માઈન ઓલ આઇ વોન્ટ ટુ જસ્ટ બી વિથ યુ.

રસ્તો મંજિલ બને, જે રસ્તા પર તારો સાથ હોય,
બંદગી તારી કરે ઇબાદતમાં મારા હાથ,
મારી જિંદગી પર તારો જ હક રહે હે સનમ,
દિલની ગલીમાં આવી જતું રહે હે સનમ,
તારા ખ્વાબોંમાં રહે આ દિલ, તને કહે
બી માઈન આઇ પ્રોમિસ, આઇ વિલ નેવર લીવ યુ,
બી માઈન ઓલ આઇ વોન્ટ ટુ જસ્ટ બી વિથ યુ.

તુ રહે સામીલ મારી હર વાતમાં, તારી વાતમાં
હો તું કરે રોશન ચાંદની મારી હર એક રાત હો,
આઇ કીપ થીંકિંગ ઓફ યુ ઓલ ધ ટાઈમ હે સનમ,
યુ ધ ઓનલી વન ઓન માય માઈન્ડ હે સનમ,
તારા ખ્વાબોંમાં રહે આ દિલ, તને કહે
બી માઈન આઇ પ્રોમિસ, આઇ વિલ નેવર લીવ યુ,
બી માઈન ઓલ આઇ વોન્ટ ટુ જસ્ટ બી વિથ યુ.
બી માય બેબી યો, બી માય બેબી…

LYRICS (ENGLISH)

Be Be Be Be Mine,
Be… Mine
Be Be Be Be Mine,
Be… Mine

Dil Dhadakya Kare, Dhadakya Kare When I See You,
Raat Din Joya Karu, Baby I Dream Of You,
Tara Khwabo Ma Rahe, Aa Dil Tane Kahe
Be Mine I Promise, I Will Never Leave You,
Be Mine All I Want To Just Be With You.

Rasto Manjil Bane, Je Rasta Par Taro Sath Hoy,
Bandagi Tari Kare Ibadat Ma Mara Haath,
Mari Jindagi Par Taro J Hak Rahe He Sanam,
Dil Ni Gali Ma Aavi Jatu Rahe He Sanam,
Tara Khwabo Ma Rahe, Aa Dil Tane Kahe
Be Mine I Promise, I Will Never Leave You,
Be Mine All I Want To Just Be With You.

Tu Rahe Samil Mari Har Vaat Ma, Tari Vaat Ma
Ho Tu Kare Roshan Chandani Mari Har Ek Raat Ho,
I Keep Thinking Of You All The Time He Sanam,
You The Only One On My Mind He Sanam,
Tara Khwabo Ma Rahe, Aa Dil Tane Kahe
Be Mine I Promise, I Will Never Leave You,
Be Mine All I Want To Just Be With You.


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.