Tu Mari Pehli Aarzoo
ABOUT SONG
“Tu Mari Pehli Aarzoo” is a Gujarati song by Jigardan Gadhavi from the Movie “Babaal“. Music is given by Samir-Mana. lyrics are penned by Dashrath Mewal. The Actors are Gopal Barot, Pooja Bhat, Sachin Christian, and Falguni Dave. The Movie is produced by PKP Production. The song is released by Krup Music Record Label.
Release Date: October 2, 2016
Credit | Name |
---|---|
Lyricist | Dashrath Mewal |
Music Director | Samir-Mana |
Singer | Jigardan Gadhavi |
Actor | Gopal Barot, Pooja Bhat, Sachin Christian, Falguni Dave |
Producer | Parth Prajapati |
Music Label | Krup Music |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Contest Partner | KM Talent Hunt |
Social Media Partner | The Global Gujarati |
Production Company | PKP Production |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
ખુદને ભૂલી હું તને ઇશ્ક કરું હું બેપનહા,
રહે આ જહાં કે ન રહે, રહે સંગ તું બસ સદા
તું મારી પહેલી આરઝુ, તું મારી આખરી તમન્ના
રાઝ દિલ છે રબને ખબર, કરું છું ઇશ્ક તુજને સદા (૨)
મુજમાં રહે છે તું હવે, રુહ બની મારી
ફૂલોની સાથે જેવો રંગ સાથે હું તારી
કે રહું હવે દૂર તુજથી જો હું તો પલ માટે રહી ના શકું,
રહે તું મારી પાસે તો હું જીવું, કે બની મારી જામ તું જાનેજા,
તું મારી પહેલી આરઝુ, તું મારી આખરી તમન્ના
રાઝ દિલ છે રબને ખબર, કરું છું ઇશ્ક તુજને સદા (૨)
મહેફિલ મળે જ્યાં બસ હવે, ઝિક્ર એક તારો
લહેરોની સાથે જેમ વાત કરતો કિનારો
કે જોઈ તને રબને ભૂલી ગયો, તો મારી વાત શું હું કરું
મને તો બસ યાદ છે એક તું, કે મને હવે યાદ ક્યાં છે જહાં
તું મારી પહેલી આરઝુ, તું મારી આખરી તમન્ના
રાઝ દિલ છે રબને ખબર, કરું છું ઇશ્ક તુજને સદા (૨)
LYRICS (ENGLISH)
Khud Ne Bhuli Hu Tane Ishq Karu Hu Bepanha,
Rahe Aa Jaha Ke Na Rahe, Rahe Sang Tu Bas Sada
Tu Mari Pehli Aarzoo, Tu Mari Aakhari Tamanna
Raz Dil Chhe Rab Ne Khabar, Karu Chhu Ishq Tujne Sada (2)
Muj Ma Rahe Chhe Tu Have, Ruh Bani Mari
Fulo Ni Sathe Jevo Rang Sathe Hu Tari
Ke Rahu Have Dur Tuj Thi Jo Hu To Pal Mate Rahi Na Shaku,
Rahe Tu Mari Pase To Hu Jivu, Ke Bani Mari Jam Tu Janeja,
Tu Mari Pehli Aarzoo, Tu Mari Aakhari Tamanna
Raz Dil Chhe Rab Ne Khabar, Karu Chhu Ishq Tujne Sada (2)
Mahefil Male Jya Bas Have, Zikr Ek Taro
Lahero Ni Sathe Jem Vato Karto Kinaro
Ke Joi Tane Rab Ne Bhulo Gayo, To Mari Vat Shu Hu Karu
Mane To Bas Yaad Chhe Ek Tu, Ke Mane Have Yaad Kya Chhe Jaha
Tu Mari Pehli Aarzoo, Tu Mari Aakhari Tamanna
Raz Dil Chhe Rab Ne Khabar, Karu Chhu Ishq Tujne Sada (2)
REFERENCES
- https://krupmusic.com/song/tu-mari-pehli-aarzoo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.