Skip to content

ઋણ સ્વીકાર – Ilaben | Top 100 Poems For Mother’s Day

  • by

ABOUT POETRY

“ઋણ સ્વીકાર” is a Gujarati poem Written by poet Ila Ansuyaben Pitambarbhai. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabda Vandna project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Mrs. Ila Joshi to her mother Mrs. Ansuya Pitambarbhai Joshi on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Mrs. Ila Ansuyaben Pitambarbhai
Poetry Dedicated to: Mrs. Ansuya Pitambarbhai Joshi

ઋણ સ્વીકાર

મા તારો હું આભાર માનું, તારાં લીધે તો મને આ જિંદગી મળી છે.
પિતાનાં પ્રેમને માના દુલારથી જિંદગી મને જબરજસ્ત મળી છે.

કેટલાય પુણ્યને પ્રતાપે મને મા, તારી આ પવિત્ર કોખ મળી છે.
જિંદગીની હર પરીક્ષા પાસ કરવામાં,મા મને તારી હુંફ મળી છે.

મા તારાં સંસ્કાર, શિક્ષણને શિસ્તથી, જિંદગી મને અનમોલ મળી છે.
તારી સેવાને પિતાનાં પુણ્યથી જિંદગી મારી ઝળહળ બની છે.

શબ્દાજંલી અર્પુ કે શ્રદ્ધાંજલિ! ઋણ તારું કદી ચુકવી ના શકું હું.
તમારાં બંનેથી તો જીંદગી મને જબરજસ્ત મળી છે.


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES