Skip to content

મા – Dharmishtha | Top 100 Poems For Mother

  • by

ABOUT POETRY

“મા” is a Gujarati poem Written by poet Dharmishtha Indiraben Bhatt. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Miss Dharmishtha to her mother Mrs. Indira Nareshbhai Bhatt on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Dharmishtha Indiraben Bhatt
Poetry Dedicated to: Mrs. Indira Nareshbhai Bhatt

મા

ઇશ્વરે સર્જન કર્યુ મારી માનું
મા એ સર્જી મને પ્રેમનાં પીડે.
મા થી હું અને ઈશ્વરથી મારી મા
મારા ઘડતરમાં હતી મારી મા.

ઇશ્વરને સાંભરી હશે મારી મા
મા થી હું અને ઇશ્વરથી મારી મા.
ઈશ્વરની જરુરત હશે મારી મા,
મારી પણ જરુરત હતી મારી મા.

અસહાય બની હું મા નાં જવાથી
મા થી હું અને ઇશ્વરથી મારી મા
ઇશ્વરની ઈચ્છા મારી માને તો ગમી
પણ તેની ઈચ્છા મને જરાય ન ગમી.

ઇશ્વરે કરેલું મા નું આ સર્જન
મા એ કરેલું મારું નવસર્જન.
મા ઈશ્વર હતી હવે ઈશ્વર થયો મારી મા
મા થી હું અને ઇશ્વરથી મારી મા.


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES