Skip to content

માવલડી મારી – Dipika | Top 100 Poems For Mother

  • by

ABOUT POETRY

“માવલડી મારી” is a Gujarati poem Written by poet Dipika Hiraben Makwana. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Mrs. Dipika to her mother Mrs. Hiraben Makwana on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Dipika Hiraben Makwana
Poetry Dedicated to: Mrs. Hiraben Makwana

માવલડી મારી

જ્યારે રહે કોઈ ન આરો,
ત્યારે દેખાય મા તારો જ એક આશરો.
કદી ન લેતી નિરાંતનો શ્વાસ,
કરતી રહેતી કામ વિના કોઈ સ્વાર્થ.

અમારી સાચવતા સગવડ,
જેણે કદી ન ગણી પોતાની અગવડ.
મા તારા અનમોલ મોલ,
સમજાય છે આજે જ્યારે બની હું દીકરી મટી મા.

કેટલું અઘરું છે પોતાના મારી શોખ,
સંતાનના પૂરા કરવા તમામ અરમાનને કોડ.
બાપની પડવા દીધી ન કદી ય ખોટ,
મા તારો જડે ન કોઈ તોલ.

સાતેય ભવ ચૂકવું જો તારું ઋણ,
તોય અધૂરું જ રહે એટલું તારો ઋણ!
એક જ અરજ મારી,
ભવોભવ મને મળજો આજ માવલડી મારી…


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES