અસીમતા – Vaishali | Top 100 Poems For Mother
ABOUT POETRY

“અસીમતા” is a Gujarati poem Written by poet Vaishali Nirmalaben Trivedi. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Mrs. Vaishali to her mother Mrs. Nirmalaben Trivedi on the occasion of Mother’s Day 2023.
Poetry Written by: Vaishali Nirmalaben Trivedi
Poetry Dedicated to: Mrs. Nirmalaben Trivedi
અસીમતા
એ માત્ર શબ્દ નથી, આખી વિદ્યાપીઠ છે
એ માત્ર મંત્ર નથી, એ આખું શાસ્ત્ર છે
એ માત્ર બિંદુ નથી, એ આખું વાદળ છે;
એ માત્ર સરિતા નથી, એ આખી ગંગા છે
એ માત્ર ઋચા નથી, એ આખો ઋગવેદ છે
એ માત્ર શાખા નથી, એ આખું વડ છે;
એ માત્ર પંક્તિ નથી, એ આખી કવિતા છે
એ માત્ર ગ્રહ નથી, એ આખું બ્રહ્માંડ છે
એ માત્ર ચિકિત્સક નથી, એ આખું ચિકિત્સાલય છે
એ માત્ર પાત્ર નથી, એ આખું રંગમંચ છે,
“માં” એ માત્ર માં નથી એ આખે આખું “ઘર” છે
TO SUBMIT YOUR POETRY CLICK HERE
NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.
REFERENCES
- Matru Devo Bhava: Maa Parv – Book