Saybo Re

GUJARATI LYRICS

રાત અંધારી કાળી કાળી ઘેરાયા રે વાદળો
હો… કાજલ વહેતા ધીમા ધીમા જાય રે
ક્યાં રે આવે સાઇબો
હો… ક્યાં રે આવે સાઇબો એ કોઈ તો બતાવજો
ક્યાં રે આવે સાઇબો એ કોઈ તો બતાવજો

સાઇબો રે ગોવાળિયો રે મારો સાઇબો રે ગોવાળિયો
હે… સાઇબો રે ગોવાળિયો રે મારો સાઇબો રે ગોવાળિયો
હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી

હે… સાઇબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો
હે… સાઇબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો
હું રે ગોવાલણ નેહડાની મારી શ્યામ રાધાની જોડલી…

વાત અધૂરી તારી મારી પુરી ક્યારે કરશો
હમમમ …
રાહ જોઈ બેઠી આંખલડી રે ક્યાં રહી ગ્યો રે સાઇબો
ક્યાં રે આવે સાઇબો એ કોઈ તો બતાવજો
ક્યાં રે આવે સાઇબો એ કોઈ તો બતાવજો

સાઇબો ડુંગરગીરનો રે મારો સાઇબો ડુંગર ગીરનો
હે… સાઇબો ડુંગરગીરનો રે મારો વાલીડો ડુંગર ગીરનો
હું રે ડુંગરડાની રીંછડી મારા સાયબા ભેળી રમતી
હે… હું રે ગોવાલણ નેહડાની શ્યામ રાધાની જોડલી હા..

હે… સાઇબો મીઠો મેહુલો રે મારો ચારણ મીઠો મેહુલો
હા.. સાઇબો મીઠો મેહુલો રે મારો ચારણ મીઠો મેહુલો
હું રે અષાઢી વીજળી મારા વાલીડા ભેળી રમતી
હે હું રે ગોવાલણ નેહડાની શ્યામ રાધાની જોડલી

સાઇબો … સાઇબો …
સાઇબો મારો…
હા મારો…
હે મારો સાઇબો
હે સાઇબો….

ENGLISH LYRICS

Rat andhari kadi kadi Gheraya re vadado
Ho… Kajal vehta Dhima dhima jay re
Kya re aave saibo
Ho… Kya re aave saibo ae koi to batavjo
Kya re aave saibo ae koi to batavjo

Saibo re govadiyo re maro Saibo re govadiyo
He… saibo re govadiyo re maro Saibo re govadiyo
Hun govalan girni re Mari shyam radhani jodli…

He… saibo re govadiyo re maro Valido re govadiyo
He… saibo re govadiyo re maro Valido re govadiyo
Hun re govalan nehdani Mari shyam radhani jodli

Vat adhuri tari mari puri kyare karsho
Hmmm…
Rah joi bethi Aankhaldi re Kya rahi gyo re saibo
Kya re aave saibo ae koi to batavjo
Kya re aave saibo ae koi to batavjo…

Saibo dungar girno re maro Saibo dungar girno
He.. Saibo dungar girno re maro Valido dungar girno
Hun re doongardani rinchdi Mara saiba bhedi ramti
He… hun re govalan nehdani Shyam radhani jodli ha..

He saibo meetho mehulo re Maro charan meetho mehulo
Haa.. Saibo meetho mehulo re Maro charan meetho mehulo
Hun re athadi vijadi mara Valida bhedi ramti
He hun re govalan nehdani Shyam radha ni jodli…

Saibo… Saibo…
Saibo maaro…
Ha maro…
He maro saibo
He saibo….