Rude Garbe Rame Chhe

GUJARATI LYRICS

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે

હે ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે
ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે
એ હારે રાણી ઈન્દ્રાણીને લાવીયા રે
હારે રાણી ઈન્દ્રાણીને લાવીયા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા ર…

હે આકાશમાંથી વિષ્ણુ જોવા આવીયા રે
આકાશમાંથી વિષ્ણુ જોવા આવીયા રે
એ હારે દેવી લક્ષ્મીજીને લાવીયા રે
હારે દેવી લક્ષ્મીજીને લાવીયા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે

હે બ્રહ્માંડમાંથી બ્રહ્મા જોવા આવીયા રે
બ્રહ્માંડમાંથી બ્રહ્મા જોવા આવીયા રે
એ હારે દેવી બ્રહ્માણીને લાવીયા રે
હારે દેવી બ્રહ્માણીને લાવીયા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે…

હે પાતાળમાંથી શેષ નાગ આવીયા રે
પાતાળમાંથી શેષ નાગ આવીયા
એ હારે દેવી નાગણીઓને લાવીયા રે
હારે દેવી નાગણીઓને લાવીયા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે…

એ કૈલાશમાંથી શંભુ જોવા આવીયા રે
કૈલાશમાંથી શંભુ જોવા આવીયા રે
એ હારે દેવી પાર્વતીને લાવીયા રે
હારે દેવી પાર્વતીને લાવીયા રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
હો એની તાળી પડે ત્રણ લોકમાં રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે….

ENGLISH LYRICS

Rude Garbe Rame Devi Ambika Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Rude Garbe Rame Devi Ambika Re…

He Indralokmathi Indra Jova Aviya Re
Indralokmathi Indra Jova Aviya Re
Ae Hare Rani Indranine Laviya Re
Hare Rani Indranine Laviya Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Rude Garbe Rame Devi Ambika Re…

He Aakashmathi Vishnu Jova Aaviya Re
Akashmathi Vishnu Jova Aaviya Re
Ae Hare Devi Laxmijine Laviya Re
Hare Devi Laxmijine Laviya Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Rude Garbe Rame Devi Ambika Re…

He Bhramadmathi Bhrama Jova Aviya Re
Bhramadmathi Bhrama Jova Aviya Re
Ae Hare Devi Bhramanine Laviya Re
Hare Devi Bhramanine Laviya Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re…

He Patadmathi Sheshnag Aaviya Re
Patadmathi Shes Nag Aaviya Re
Ae Hare Devi Naganione Laviya Re
Hare Devi Naganione Laviya Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re…

Ae Kailashmathi Shambhu Jova Aviya Re
Kailashmathi Shambhu Jova Aviya Re
Ae Hare Devi Parvatine Laviya Re
Hare Devi Parvatine Laviya Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ho Aeni Tadi Pade Tran Lokma Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ae Rude Garbe Rame Chhe Devi Ambika Re
Ae Rude Garbe Rame Devi Ambika Re
Ae Rude Garbe Rame Devi Ambika Re….

Esy ID News Desk

Esy ID News Desk is a dynamic team of journalists dedicated to capturing the pulse of entertainment, health, and indie music news. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold. Whether showcasing the rise of fresh talent or chronicling the journeys of industry veterans, the Esy ID News Desk offers a front-row seat to the narratives that shape entertainment. Beyond breaking news, we celebrate culture by exploring the intersections of entertainment with society, healthcare, and everyday life, providing a comprehensive view of an ever-evolving landscape.