Kumkum Na Pagla Padya
કુમ કુમ ના પગલા પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે…
માડી તારા આવવા ના એંધાણ થયા…
તુજો પધાર સજી સોળે શણગાર ,
આવી મારે તો દ્વાર , થાશે પાવન પગધાર (૨)
દિપશે તારો દરબાર , રહેશે રંગ ની રસધાર ,
ગરબો ગોળ ગોળ ઘૂમતો , થાશે સાકાર (૩)
ચાચર ના ચોકે ચગ્યા , દીવાડીયા જ્યોતે ઝગ્યા ,
મનડા હારો હાર હાલ્યા રે…
માડી તારા આવવા ના એંધાણ થયા…
કુમ કુમ ના પગલા પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે…
માડી તારા આવવા ના એંધાણ થયા…
માં તું તેજ નો અંબાર , માં તું ગુણ નો ભંડાર ,
માં તું દર્શન દેશે તો થશે , આનંદ અપાર… (૨)
ભવો ભવનો આધાર , દયા દાખવી દાતાર , કૃપા કરજે અમ રંક પર થોડી લગાર… (૩)
સુરજ ના તેજ તપ્યા , ચંદ્ર કિરણ હૈયે વસ્યા,
તારલિયા ટમ ટમ્યા રે…
માડી તારા આવવા ના એંધાણ થયા…
કુમ કુમ ના પગલા પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે…
માડી તારા આવવા ના એંધાણ થયા…
ENGLISH
Kum Kum Na Pagala Padiya Maadi Naa Het Dhrya,
Jova Lok Tole Valya Re…
Madi Tara Aavavana Endhana Thaya…
Tujo Padhaar Saji Sode Shanagaar,
Aavi Mare To Dwar, Thashe Pavan Pagathar
Dip Se Taro Darabar, Raheshe Rang Nee Rasadhar,
Garabo Gol Gol Ghumato Ghumato, Thase Sakar (3)
Chachar Naa Choke Chagya, Divadiya Jyote Jagya,
Manada Haro Har Halya Re
Madi Tara Aavavana Endhana Thaya…
Kum Kum Na Pagala Padiya Maadi Naa Het Dhrya,
Jova Lok Tole Valya Re…
Madi Tara Aavavana Endhana Thaya…
Maa Tu Tej No Ambar, Maa Tu Gun No Bhandar,
Maa Tu Darshan Deshe To Thashe, Anand Apaar… (2)
Bhavo Bhav No Adhaar, Daya Dakhavi Dataar, Krupa Karje Am Rank Par Thodi Lagaar… (3)
Suraj Na Tej Tapya, Chandr Kiran Haiye Vassya,
Taraliya Tam Tamya Re…
Madi Tara Aavavana Endhana Thaya…
Kum Kum Na Pagala Padiya Maadi Naa Het Dhrya,
Jova Lok Tole Valya Re…
Madi Tara Aavavana Endhana Thaya…