સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે મા
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપલા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સખીયો સંગાથે કેવા દીસે છે
સખીયો સંગાથે કેવા દીસે છે
હે માં …..હેમા …હેમા …..હેમા …..
સખીયો સંગાથે કેવા દીસે છે
સખીયો સંગાથે કેવા દીસે છે
ફરરર ફૂંદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
રૂપલા ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
ENGLISH
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire
He Chalo Dhire Dhire He Chalo Dhire Dhire
Chalo Dhire Dhire He Chalo Dhire Dhire
Chalo Dhire Dhire Maa
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire
Sakhio Sangathe Keva Dise Chhe
Sakhio Sangathe Keva Dise Chhe
He Maa… He Maa… He Maa…
Sakhio Sangathe Keva Dise Chhe
Sakhio Sangathe Keva Dise Chhe
Farrr Fudadi Fare Ambe Maa Chalo Dhire Dhire
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire
Sonal Garbo Shire Ambe Maa Chalo Dhire Dhire