GUJARATI LYRICS
કપડવંજ ની શેરિયો મોનબા આ. ઉ. આ. ઉ. (2)
કોણ – કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
સસરો આણે આયો મોનબ આ. ઉ. આ. ઉ.
સસરો હું – હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
સસરો ગાડી લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
સસરા ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ.
કોણ – કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
જેઠ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
જેઠ હું – હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
જેઠ સ્કૂટર લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
જેઠ ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ.
કોણ – કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
દિયર આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
દિયર હું – હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
દિયર સાયકલ લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
દિયર ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ.
કોણ – કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
પરણ્યો આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
પરણ્યો હું – હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
પરણ્યો હોન્ડા લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
પરણ્યા ભેળી ઝટ જાવ મોનબા આ. ઉ. આ. ઉ.
ENGLISH LYRICS
Kapadvanj Ni Sheriyo Monaba
Kon Kon Aane Aayo Monaba
Sasaro Aane Aayo Monam
Sasaro Hu Hu Laayo Monam
Sasaro Gaadi Layo Monaba
Kon Kon Aane Aayo Monaba
Jeth Aane Aayo Monaba
Jeth Hu Hu Laayo Monaba
Jeth Scooter Laayo Monaba
Jeth Bheli Nahi Jaav Monaba
Kon Kon Aane Aayo Monaba
Diyar Aane Aayo Monaba
Diyar Hu Hu Laayo Monaba
Diyar Cycle Laayo Monaba
Diyar Bheli Nahi Jaav Monaba
Kon Kon Aane Aayo Monaba
Paranyo Aane Aayo Monaba
Paranyo Hu Hu Laayo Monaba
Paranyo Honda Laayo Monaba
Paranyo Bheli Jhat Jaav Monaba