આસમાની રંગની ચુંદડી રે
આસમાની રંગની ચુંદડી રે,
રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે તારલા રે, રૂડા તારલા રે,
માની ચુંદડી લહેરાય.
નવરંગે રંગી ચુંદડી રે, રૂડી ચુંદડી રે
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે હીરલા રે, રૂડા હીરલા રે,
માની ચુંદડી લહેરાય.
શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે મુખડું રે, રૂડુ મુખડું રે,
માની ચુંદડી લહેરાય.
અંગે દીપે છે ચુંદડી રે રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
પહેરી ફરે ફેર ફુદડી રે, ફેર ફુદડી રે,
માની ચુંદડી લહેરાય.
લહેરે પવન ઉડે ચુંદડી રે રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
આસમાની રંગની ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
ENGLISH
Aasamani Rang Ni Chundadi Re,
Aasamani Rang Ni Chundadi Re,
Rudi Chundadi Re, Maani Chundadi Laheray.
Chundadi Ma Chamke Tarala Re, Ruda Tarala Re,
Maani Chundadi Laheray.
Navarange Rangi Chundadi Re, Rudi Chundadi Re,
Maani Chundadi Laheray.
Chundadi Ma Chamake Hirala Re, Ruda Hirala Re,
Maani Chundadi Laheray.
Shobhe Majani Chundadi Re, Rudi Chundadi Re,
maani chundadi lahheray.
Chundadi Ma Chamake Mukhadu Re, Rudu Mukhadu Re,
Maani Chundadi Laheray.
Ange Dipe Chhe Chundadi Re, Rudi Chundadi Re,
Maani Chundadi Laheray.
Pavan Fare Fer Fudadi Re, Fer Fudadi Re,
Maani Chundadi Laheray.
Lahere Pavan Ude Chundadi re, Rudi Chundadi Re,
Maani Chundadi Laheray.
Aasamani Rang Ni Chundadi Re, Rudi Chundadi Re,
Maani Chundadi Laheray.