હું તો ગઈ તી મેળે
મન મળી ગયું એની મેળામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…
મેળે મેળવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મુલે મલાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
ચિતડું ચકડોળ મારું આમ તેમ ઘૂમતું
ને આંખ લડી ગઈ અલબેલામાં
મેળામાં આંખ ના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઈના જાણે ત્યારે લાગે
કાળજળે આંખ્યું ના માર
હેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલમાં, મેળામાં… મેળામાં…
Hu To Gai Ti Mele
Man Mali Gayu Eni Melama
Haiyu Hanai Ne Gayu Tanai
Joban Na Relama, Melama… Melama…
Mele Melavanar melo
Rang Relavanar Melo
Mule Malavanar Melo
Rang Relavanar Melo
Chitadu Chakdol Maru Aam Tem Ghumatu
Ne Aankh Ladi Gai Albela
Melama Aankh Na Ulala
Melama Payal Zankar
Koi Na Jane Tyare Lage
Kaljale Aankhyu Na Maar
Helata Range Relama
Haiyu Hanai Ne Gayu Tanai
Joban Na Relma, Melama… Melama…