Kumbh Gadulo Bhari
ABOUT SONG
“Kumbh Gadulo Bhari Ne” is a song from the album “Jain Stavan Vol 2“. A song is sung by Neesha Sanghvi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

| Credit | Name |
|---|---|
| Lyricist | Traditional |
| Music Director | Kalim Khan |
| Singer | Neesha Sanghvi |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
કુંભ ગડુલો ભરી લાવે મારી સએયરુ (૨)
પ્રભુજી જલડે નાય હો હો હો … પ્રભુજી જલડે નાય હો હો હો …
ચાલો મારી સએયરુ ચાલો મારી બાયું પ્રભુને વધાવા આશ (૨)
આઢાર અભિષેક પ્રભુજીના (૨)
ઉપદ્રવો શમી જાય હો હો હો અશાંતના ટળી જાય હો હો હો
ચાલો મારી સએયરુ ચાલો મારી બાયું પ્રભુને વધાવા આશ (૨)
શ્રી સંગમાં આજે હરખ ન માયે(૨)
ધર્મ ધજાય લહેરાય હો હો હો(૨)
ચાલો મારી સએયરુ ચાલો મારી બાયું પ્રભુને વધાવા આશ (૨)
આશ પ્રભુજી કામણ ધારા (૨)
ભક્તોના ત્રણ હર હો હો હો (૨)
ચાલો મારી સએયરુ ચાલો મારી બાયું પ્રભુને વધાવા આશ (૨)
ચાલો મારી સએયરુ ચાલો મારી બાયું પ્રભુને વધાવા આશ
પ્રભુને વધાવા આશ
પ્રભુને વધાવા આશ
LYRICS (ENGLISH)
Kumbh Gadulo Bhari Laave Mari Saiyaru (2)
Prabhuji Jalde Nay Ho Ho Ho…
Prabhuji Jalde Nay Ho Ho Ho…
Chalo Mari Saiyaru Chalo Mari Bayu Re Prabhu Ne Vadhava Ne Aash (2)
Adhar Abhishek Prabhuji Na Karta (2)
Upadravo Shami Jaay Ho Ho Ho…
Ashantna Tadi Jaay Ho Ho Ho
Chalo Mari Saiyaru Chalo Mari Bayu Re Prabhu Ne Vadhava Ne Aash (2)
Shree Sang Ma Aaje Harakh Na Maye (2)
Dharm Dhaja Laheray Ho Ho Ho (2)
Chalo Mari Saiyaru Chalo Mari Bayu Re Prabhu Ne Vadhava Ne Aash (2)
Parshwa Prabhuji Kaman Ghara (2)
Bhakto Na Taranhara Ho Ho Ho (2)
Chalo Mari Saiyaru Chalo Mari Bayu Re Prabhu Ne Vadhava Ne Aash (3)
Prabhu Ne Vadhava Ne Aash (2)
REFERENCES
- https://krupmusic.com/song/kumbh-gadulo-bhari-ne/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.