Dada Aavi Dilda Ma
ABOUT SONG
“Dada Aavi Dilda Ma” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Sanjay Omkar and Dipalee Somaiya Date. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Kamalprabh Sagar |
Music Director | C. Vanveer |
Singer | Sanjay Omkar, Dipalee Somaiya Date |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
દાદા રે દાદા રે હો દાદા
દાદા રે…
દાદા આવી દિલડા માં હી દિવસો તું પ્રગટાવ,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
હો રાક ઘટાવ વિષ ધટાવ,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે હો… દાદા
તુજ વિના ભગવંત ભવન માહી, ભાન ભૂલી ભગતાયો (૨)
પગ પગ જગ માં ઠોકરો લાગી, દુખડા માં પટકાયો, (૨)
દાદા રે…
દાદા એક જ તારું શરણું સાચું ને સુખકાર,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે…
હો કંચન કમી કાજે હું તો, અંધ બનીને ધાયો, (૨)
છૂટવું છે ની વાત રંતો જંજાળ બંધાયો, (૨)
દાદા રે…
દાદા જાણી જોઈ પીધા ઝેર હવે ઉતાર,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે… હો દાદા રે…
કઈક જીવો ના દુઃખ નિવાર્યા,
દોષ થકી પણવર્યા, (૨)
જેને તને હિયરે હાર્યા, ભવ જલ પાર ઉતર્યા, (૨)
દાદા રે…
દાદા તું દુઃખિયા નો બેલી કરુણા નો અવતાર,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે… હો દાદા…
સૌ ને પ્યારો, સૌથી ન્યારો, જશ તુજ જગ માં ગાજે, (૨)
વામા માં નો નંદદુલારો સૌના હૈયે બિરાજે,
દાદા રે…
દાદા દિલમાં મુજને ધારો તારો તારણહાર,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે… હો દાદા રે
ધરણેન્દ્ર પદમાવતી તુજ ગુણરાગી, તુજ ભક્તિ ના રસિયા, (૨)
તેથીજ મારા હૃદય કમાલ માં, રાત દિવસ તે વસિયા, (૨)
દાદા રે…
દાદા ભક્ત બનાવી સાચો કરજો બેડો પાર,
આતમ નું આતમ દૂર હટાવ, (૨)
દાદા રે… હો દાદા
LYRICS (ENGLISH)
Dada Re Dada Re Ho Dada
Dada Re…
Dada Aavi Dilda Ma Hi Divaso Tu Pragtav,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Ho Rak Ghatav Vish Ghatav,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re Ho… Dada
Tuj Vina Bhagavant Bhavan Mahi, Bhan Bhuli Bhagtayo (2)
Pag Pag Jaga Ma Thokaro Laagi, Dukhda Ma Patkayo, (2)
Dada Re…
Dada Ek J Taaru Sharnu Sachu Ne Sukhkar,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re…
Ho Kanchan Kami Kaje Hu To, Andh Banine Dhayo, (2)
Chhutvu Chhe Ni Vaat Ranto Janjal Bandhayo, (2)
Dada Re…
Dada Jani Joi Pidha Zer Have Utar,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re… Ho Dada Re…
Kaik Jivo Na Dukh Nivarya,
Dosh Thaki Panvarya, (2)
Jene Tane Hiyare Harya, Bhav Jal Paar Utarya, (2)
Dada Re…
Dada Tu Dukhiya No Beli Karuna No Avtar,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re… Ho Dada Re…
Sau Ne Pyaro, Sauthi Nyaro, Jash Tuj Jag Ma Gaje, (2)
Vama Maa No Nanddularo Sauna Haiye Biraje,
Dada Re…
Dada Dil Ma Mujne Dharo Taro Taranhara,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re… Ho Dada Re…
Dharnendra Padmavati Tuj Gunragi,
Tuj Bhakti Na Rsiya, (2)
Tethij Mara Hraday Kamaal Ma, Raat Divas Te Vasiya, (2)
Dada Re…
Dada Bhakt Banavi Saacho Karjo Bedo Paar,
Aatam Nu Aatam Dur Hatav, (2)
Dada Re… Ho Dada
REFERENCES
- https://krupmusic.com/song/dada-aavi-dilda-ma/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.