Mari Aankhon Ma Parshwa Prabhu
ABOUT SONG
“Mari Aankhon Ma Parshwa Prabhu” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Dhira Salia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Arvind Vedant |
Singer | Dhira Salia |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
મારા હૈયાના હર બની આવજો રે (૨), હુંતો…
તમે વામા દેવી ના છો જાયા, ત્રણે લોક માં આપ છવાયા (૨)
મારા મનના મંદીમાં પધારજો રે (૨), હુંતો…
મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
ભવ સાગર છે બહુ ભારી, ઝોલા ખાતી રે નાવડી મારી (૨)
નૈયા ના સુકાની બની આવજો રે (૨) હુંતો…
મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
મને મોહ રાજાએ હરાવ્યો, મને માર્ગ તારો બોલાવ્યો (૨)
જીવનના સારથી બની આવજો રે (૨) હુંતો…
મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
મારા દિલમાં રહ્યા છો આપ, મારા મનમાં ચાલે તારો જાપ (૨)
મારા મનનાં મયુર બની આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું (૨)
મારા હૈયાના હાર બની આવજો રે (૨)
હુંતો પાપણ ના પુષ્પે વધાવું…
LYRICS (ENGLISH)
Mari Aankho Ma Parshwa Prabhu Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Mara haiyana Har Bani Aavjo Re (2) Hu To…
Tame Vama Devi Na Chho Jaya, Trane Lok Ma Aap Chavaya (2)
Mara Manana Mandirma Padharjo Re (2) HuTo…
Mari Aankho Ma Parshwa Prabhu Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Bhav Sagar Chhe Bahu Bhari, Zola Khati Re Navadi Mari (2)
Naina Na Sukani Bani Aavjo Re (2) Hu To…
Mari Aankho Ma Parshwa Prabhu Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Mane Moh Rajaae Haravyo, Mane Marg Taro Bolavyo (2)
Jivanna Sarathi Bani Aavjo Re (2) HuTo…
Mari Aankhoma Parshwa Prabhu Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Mara Dilama Rahya Chho Aap, Mara Manama Chale Taro Jap (2)
Mara Manana Mayur Bani Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Mari Aankho Ma Parshwa Prabhu Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu (2)
Mara Haiyana Har Bani Aavjo Re (2)
Hu To Papan Na Puspe Vadhavu…
REFERENCES
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.