Trishla No Rajdularo
ABOUT SONG
“Trishla No Rajdularo” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Stuti Karani. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Kamlesh Jadhav |
Singer | Stuti Karani |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
ત્રીશ્લા નો રાજદુલારો સિદ્ધાર્થ નો નંદ,
વીર ઝુલે પરણીયામાં હસે મંદ મંદ, (૨)
સોના ના પારણા માં ઘૂઘરી વાગે ઘમ ઘમ,
ઈન્દ્રાણી મલી ઉલરવે ઝાંઝરી નો છમ છમ, (૨)
ત્રીશ્લા નો રાજદુલારો સિદ્ધાર્થ નો નંદ,
વીર ઝુલે પરણીયામાં હસે મંદ મંદ,
રેશમ દોરે માટી ચોરે ગીત મધુરા ગાવે,
પંખીઓ કલશોર કરે ને સૃષ્ટિ સકલ હરખાયે,
જુગ જુગ જીવો રાજકુમાર, હોંશે હોંશે બોલે નર ને નારે,
ઘર ઘર માં ઉત્સવ થાય, ઘર ઘર આનંદ,
વીર ઝુલે પરણીયામાં હસે મંદ મંદ,
ધીર વીર ને ગંભીર થાજે જન શાસનની શાન,
શુર વીર થઇ કર્મ ને જીતી પામજે મુક્તિ સ્થાન, (૨)
અંતર ના આશિષ દે માતા,
દેવતાઓ જેને જય જય ગાતા,
આત્મા નો સંગીત પ્રગટે, જય ને આનંદ,
વીર ઝુલે પરણીયામાં હસે મંદ મંદ.
LYRICS (ENGLISH)
Trishla No Rajdularo, Siddharth No Nand,
Veer Zule Paraniya Ma Hase Mand Mand, (2)
Sona Na Parana Ma Ghughri Vage Gham Gham,
Indrani Mali Ularave Zanzari No Chham Chham, (2)
Trishla No Rajdularo, Siddharth No Nand,
Veer Zule Paraniya Ma Hase Mand Mand,
Resham Dore Mati Chore Geet Madhura Gave,
Pankhio Kalshor Kare Ne Srushti Sakal Harkhay,
Jug Jug Jivo Rajkumar, Hoshe Hoshe Bole Nar Ne Nari,
Ghar Ghar Ma Utsav Thay, Ghar Ghar Aanand,
Veer Zule Paraniya Ma Hashe Mand Mand,
Dhir Veer Ne Gambhir Thaje Jan Shasan Ni Shan,
Shur Veer Thai Karm Ne Jeeti Pamje Mukti Sthan, (2)
Antar Na Aashish De Mata,
Devatao Jene Jay Jay Gata,
Aatma Ne Sangeet Pragte, Jay Ne Aanand,
Veer Zule Paraniya Ma Hashe Mand Mand.
REFERENCES
- https://krupmusic.com/song/trishla-no-rajdularo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.