Sona Ma Sugandh Bhade


ABOUT SONG

“Sona Ma Sugandh Bhade” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Nikesh Sanghvi. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: September 6, 2018


CreditName
LyricistTraditional
Music DirectorBharat Shah
SingerNikesh Sanghvi
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
JAB KOI NAHI AATA – ARTIST CREDITS

LYRICS (GUJARATI)

એક ઘડી પ્રભુ ઉર એકાંતે
આવીને પ્રભુ ને મળે
સોના માં સુગંધ ભડે(૨)
એક ઘડી પ્રભુ ઉર એકાંતે
આવીને પ્રભુ ને મળે
સોના માં સુગંધ ભડે(૨)
ખોયું હોય જીવન માં જે-જે પાછું આવી મળે(૨)
જ્યાં-જ્યાં હાર થઇ જીવન માં ત્યાં ત્યાં જીત મળે(૨)   
સોના માં સુગંધ ભડે(૨)
ના કઈ લેવું ના કઈ દેવું ચિંતા એની ટળે(૨)
ના હોય જનમ ના હોય મરણ (૨)
સેરા ભવ ના ટળે
સોના માં સુગંધ ભડે(૨)
કર્મ કીધા હોય જે પ્રભુ મેં સઘળા સાથે વડે (૨)
મન મોહન થી આ આતમ નો સાચો સબંધ ફળે(૨)
સોના માં સુગંધ ભડે(૨)

LYRICS (ENGLISH)

Ak Ghadi Prabhu Ur Akante
Aavine Prabhu Ne Made
Sona Ma Sugandh Bhade(2)
Ak Ghadi Prabhu Ur Akante
Aavine Prabhu Ne Made
Sona Ma Sugandh Bhade(2)
Khoyu Hoy Jivan Ma Je-Je Pachu Aav Made(2)
Jya-Jya Haar Thai Jivan Ma Tya Tya Jeet Made(2)
Sona Ma Sugandh Bhade(2)
Na Kai Levu Na Kai Devu Chinta Eni Tade(2)
Na Hoy Janam N Ahoy Maran(2)
Sera Bhav Na Tade
Sona Ma Sugandh Bhade(2)
Karm Kidha Hoy Je Prabhu Me Saghada Sathe Vade(2)
Man Mohan Thi Aa Aatam No Sacho Sabandh Fade(2)
Sona Ma Sugandh Bhade(2)


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.