Shree Simandhar Bhagwan
ABOUT SONG
“Shree Simandhar Bhagwan” is a song from the album “Stavan Sangrah Vol 3“. A song is sung by Irfan Meer. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Kalim Khan |
Singer | Irfan Meer |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
શ્રી સીમંધર ભગવાન જેનું મનાવી દે છે ધ્યાન
કરું કોટી કોટી પ્રણામ જો ગુમચરણો માં સ્થાન
શ્રી સીમંધર ભગવાન જો મનાવી દે છે ધ્યાન
કરું કોટી કોટી પ્રણામ જો ગુમ્ચરો માં સ્થાન(૨)
શ્રી સીમંધર ભગવાન.
હું બાળ તમારો છું પણ સમજુ ને નાદાન (૨)
સંસારે ભટકું છું બુલીનીજ આતમ બાર
તડ નિત્ય માં થી અજ્ઞાન આપો એવું વરદાન
કરું કોટી કોટી પ્રણામ જો ગુમચરણો માં સ્થાન
શ્રી સીમંધર ભગવાન
સૌ જીવ ના રક્ષક છો હું રક્ષણ માંગું છું (૨)
શરણાગત વત્સલ છો હું શરણું માંગું છું
ઓ કરુણા ના ભંડાર ઓ જગ ના તારણહાર
કરું કોટી કોટી પ્રણામ જો ગુમચરણો માં સ્થાન
શ્રી સીમંધર ભગવાન
મુક્તિ થી ચઢિયાતી ભવો-ભવ તુંજ ભક્તિ મળે
જય ને અંતી શ્વાસે શાનીધ્ય તમારું મળે
હાય મરણ સમાધિ માં હો તું વિદેહ માં
કરું કોટી કોટી પ્રણામ જો ગુમચરણો માં સ્થાન
શ્રી સીમંધર ભગવાન….
LYRICS (ENGLISH)
Shree Simandhar Bhagavan Jenu Manavee De Chhe Dhyan
Kru Koti Koti Pranam Jo Gumcharano Ma Sthan
Shree Simandhar Bhagavan Jo Manavee De Chhe Dhyan
Karu Kotee Kotee Pranam Jo Gum charano Ma Sthan(2)
Shree Simandhar Bhagavan.
Hu Bad tamaro Chhu pan Samaju Ne Nadan (2)
Sansare Bhataku Chhu Bulinij Aatam Baar
Tad Nitya Ma Thi Agnan Aapo Aevu Varadan
Karu Koti Koti Pranam Jo Gumcharano Ma Sthan
Shree Seemandhar Bhagavan
Sau Jeev Na Raxak Chho Hu Raxan Mangu Chhu (2)
Sharanagat Vatsal Chho Hu Sharanu Mangu Chhu
Ao Karuna Na Bhandar Ao Jag Na Taranhar
Karu Koti Koti Pranam Jo Gumacharano Ma Sthan
Shree Simandhar Bhagavan
Mukti Thi Chadhiyatee Bhavo- Bhav Tunj bhakti Made
Jay Ne Ant Svase Shaneedhya tamaru Made
Hay Maran Samadhi Ma Ho Tu Videh Ma
Karu Koto Koti Pranam Jo Gumacharani Ma Sthan
Shree Simandhar Bhagavan…
REFERENCES
- https://krupmusic.com/song/shree-simandhar-bhagwan/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.