Prabhu Rakhje Ughada Dwar
ABOUT SONG
“Prabhu Rakhje Ughada Dwar” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Khushbu Shah. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Arvind Vedant |
Singer | Khushbu Shah |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે (૨)
કૃપા સિંધુ રાખજે સંભાળ,
તારા બાળકડાંને કાજે (૨)
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે.
કોઈ પ્રભુ પ્રભુ કરતો આવે, (૨)
કોઈ પાર્શ્વ ની ધૂન મચાવે (૨)
કરુણા કરજે હે કિરતાર,
તારા બાળકડાંને કાજે
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે.
કોઈ ભાવે પુષ્પે પૂજે, (૨)
કોઈ પ્રેમ દિપક પ્રગટાવે (૨)
રક્ષા કરજે તારણહાર,
તારા બાળકડાંને કાજે
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે.
કોઈ ટળવળતા સુખ માટે, (૨)
કોઈ રોતાં હૈયા ફાટે (૨)
તુજથી કેમ જોઈ શકાય ?,
તારા બાળકડાંને કાજે
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે.
પ્રભુ પારસનાથ અમારા, (૨)
અમને પ્રાણ થકી છો પ્યારા (૨)
મોક્ષ મારગના દેનારા,
તારા બાળકડાંને કાજે
પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે
કૃપા સિંધુ રાખજે સંભાળ,
તારા બાળકડાંને કાજે (૨)
તારા બાળકડાંને કાજે (૩)
LYRICS (ENGLISH)
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje (2)
Krupa Sindhu Rakhje Sambhad,
Tara Badkada Ne Kaje (2)
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje.
Koi Prabhu Prabhu Karto Aave, (2)
Koi Parshwa Ni Dhum Machave (2)
Karuna Karje He Kirtar,
Tara Badkada Ne Kaje
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje.
Koi Bhave Pushpe Puje, (2)
Koi Prem Dipak Pragtave (2)
Raksha Karje Taranhara,
Tara Badkada Ne Kaje
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje.
Koi Tadvadta Sukh Mate, (2)
Koi Rota Haiya Faate (2)
Tujthi Kem Joi Shakay ?,
Tara Badkada Ne Kaje
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje.
Prabhu Parasnath Amara, (2)
Amane Pran Thaki Chho Pyara (2)
Moksh Marag Na Denara,
Tara Badkada Ne Kaje
Prabhu Rakhje Ughada Dwar,
Tara Badkada Ne Kaje
Krupa Sindhu Rakhje Sambhad,
Tara Badkada Ne Kaje (2)
Tara Badkada Ne Kaje (3)
REFERENCES
- https://krupmusic.com/song/prabhu-rakhje-ughada-dwar/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.