Prabhu Naavik Thai Hankar


ABOUT SONG

“Prabhu Naavik Thai Hankar” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Rupal Doshi and Kishor Manraja. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: January 9, 2020


CreditName
LyricistTraditional
Music DirectorPiyush Shah
SingerRupal Doshi, Kishor Manraja
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
PRABHU NAAVIK THAI HANKAR – ARTIST CREDITS

LYRICS (GUJARATI)

પ્રભુ નાવિક થઈ હંકાર, (૨) મારે જાવું પેલે પાર,
દરિયામાં હોડી મૂકી છે, તું તાર કે દુબાડ (૨)

પૃથ્વી ને પગથાર (૨) મારો કોઈ ના સથવાર
દરિયામાં હોડી મૂકી છે, તું તાર કે દુબાડ (૨)

દુનિયા ના લોક સાથે, મળતો ન મેળ મારો
પૃથ્વી ના પેટમાં તારો, પ્રેમનો પંથ ન્યારો, (૨)
હું છું નિરાધાર, (૨) મારે તારો છે આધાર…

દુનિયાના રંગ માં મે સંતો ના સંગ ખોયા
જીવન ના જંગ માં મે, ઉર ના ઉછરંગ ખોયા, (૨)
અંતર માં અંગાર, (૨) અંગે અંગે છે અંગાર…

સંસારે શોધું, મળે ના સુખ ની છાયા
મનને લલચાવી દે, સોના રૂપા ની માયા (૨)
દેહ નો શણગાર દે છે, (૨) જ્યોતિ નો ઝબકાર…

LYRICS (ENGLISH)

Prabhu Navik Thai Hankar, (2) Mare Javu Pele Paar,
Dariya Ma Hodi Muki Chhe, Tu Taar Ke Dubad (2)

Prithvi Ne Pagthar (2) Maro Koi Na Sathvar
Dariya Ma Hodi Muki Chhe, Tu Taar Ke Dubad (2)

Duniya Na Lok Sathe, Malato Na Mel Maro
Prithvi Na Pet Ma Taro, Prem No Panth Nyaro, (2)
Hu Chhu Niradhar, (2) Mare Taro Chhe Aadhar…

Duniya Na Rang Ma Me Santo Na Sang Khoya
Jivan Na Jang Ma Me, Ur Na Uchharang Khoya, (2)
Antar Ma Angar, (2) Ange Ange Chhe Angar…

Sansare Shodhu, Male Na Sukh Ni Chhaya
Man Ne Lalachavi De, Sona Rupa Ni Maya (2)
Deh No Shangar De Chhe, (2) Jyoti No Zabkar…


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.