ABOUT SONG
“Mahavir Swami Nu Naam” is a song from the album “Jain Stavan Vol 6“. A song is sung by Rupal Doshi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 9, 2020

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Piyush Shah |
Singer | Rupal Doshi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
મહાવીર…
એવું શ્રી મહાવીર સ્વામી નું નામ,
અમને પ્રાણ પ્યારું છે, (૨)
પ્રાણ પ્યારું છે,
અમને અતિશય વ્હાલું છે, (૨)
મહાવીર સ્વામી નું નામ…
પવાપુરીમાં બિરાજે,
ત્રણ લોક ટકોરાઈ છાજે, (૨)
એવું શ્રી ત્રિશલા નંદ નું નામ,
અમને પ્રાણ પ્યારું છે, (૨)
મહાવીર સ્વામી નું નામ…
મહાવીર…
ચંદન માળા તારી,
ચંદ કૌશિક ને જેણે તાર્યો, (૨)
એવું શ્રી વર્ધમાન નું નામ,
અમને પ્રાણ પ્યારું છે, (૨)
મહાવીર સ્વામી નું નામ…
ત્રણે ભુવન નો સ્વામી,
અરીહંત છે અંતર્યામી, (૨)
એવું શ્રી વીર કુવરનું નામ,
અમને પ્રાણ પ્યારું છે, (૨)
મહાવીર સ્વામી નું નામ…
એવું શ્રી મહાવીર સ્વામી નું નામ,
અમને પ્રાણ પ્યારું છે, (૨)
પ્રાણ પ્યારું છે,
અમને અતિશય વ્હાલું છે, (૨)
મહાવીર સ્વામી નું નામ…
LYRICS (ENGLISH)
Mahavir…
Evu Shree Mahavir Swami Nu Naam,
Amane Pran Pyaru Chhe, (2)
Pran Pyaru Chhe,
Amane Atishay Vhalu Chhe, (2)
Mahavir Swami Nu Naam…
Pavapuri Ma Biraje,
Tran Lok Takorai Chhaje, (2)
Evu Shree Trishla Nand Nu Naam,
Amane Pran Pyaru Chhe, (2)
Mahavir Swami Nu Naam…
Mahavir…
Chandan Mala Tari,
Chand Kaushik Ne Jene Taryo, (2)
Evu Shree Vardhaman Nu Naam,
Amane Pran Pyaru Chhe, (2)
Mahavir Swami Nu Naam…
Trane Bhuvan No Swami,
Arihant Chhe Antaryami, (2)
Evu Shree Vir Kuvar Nu Naam,
Amane Pran Pyaru Chhe, (2)
Mahavir Swami Nu Naam…
Evu Shree Mahavir Swami Nu Naam,
Amane Pran Pyaru Chhe, (2)
Pran Pyaru Chhe,
Amane Atishay Vhalu Chhe, (2)
Mahavir Swami Nu Naam…
REFERENCES
- https://krupmusic.com/song/mahavir-swami-nu-naam/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.