Mare Shetrunjay Yatra E Javu
ABOUT SONG
“Mare Shetrunjay Yatra E Javu” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Nikesh Sanghvi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Bharat Shah |
Singer | Nikesh Sanghvi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
મારે શત્રુંજય જાત્રાએ જાવું છે,
કે મારે પ્રભુજીના રંગમાં રંગાવું છે,
હાલો જઇયે શત્રુંજયના ધામમાં (૨)
મારે શત્રુંજય જાત્રાએ જાવું છે
મારે પ્રભુજીના રંગમાં રંગાવું છે
હાલો જઇયે શત્રુંજયના ધામમાં (૨)
તારે મંદીરીએ દેવતાઓ આવે (૨)
દેવતાઓ આવે તારી ધૂન મચાવે
મારે પ્રભુજીની ભક્તિ માં ભીંજાવું છે
હાલો જઇયે શત્રુંજયના ધામમાં (૨)
તારે મંદીરીએ નોબત વાગે,
નોબત વાગે, નોબત વાગે સૌ નો આતમ જાગે,
મારે પ્રભુ તારું ગીતડું ગાવું છે અને,
પ્રભુ મને તારા જેવું થવું છે,
હાલો જઇયે શત્રુંજયના ધામમાં (૨)
પ્રભુના રંગમાં રંગવો (૩)
આવી ભક્તિની રાત તું તો જગતનો નાથ,
પ્રભુના રંગમાં રંગવો (૨)
ભક્તો પોકારે પ્રભુ આજે, આવીને દુખડા ઉગારજો
આવીને દુખડા ઉગારજો (૨)
કે આવી ભક્તિની રાત તું તો જગતનો નાથ (૨)
પ્રભુના રંગમાં રંગવો (૪)
કુમ કુમ ના પગલા પડાવી મારે આંગળીએ પધારજો….
LYRICS (ENGLISH)
Mare Shetrunjay Jatraae Javu Chhe,
Ke Mare Prabhujina Rangama Rangavu Chhe,
Halo Jaiye Satrunjayna Dhamama (2)
Mare Shetrunjay Jatraae Javu Chhe
Mare Prabhujina Rang Ma Rangavu Chhe
Halo Jaiye Satrunjayna Dhamama (2)
Tare Mandiriae Devatao Aave (2)
Devatao Aave Tari Dhun Machave
Mare Prabhujini Bhakti Ma Bhinjavu chhe
Halo Jaiye Satrunjayna Dhamama (2)
Tare Mandiriae Nobat Vage,
Nobat Vage, Nobat Vage Sau No Aatam Jage,
Mare Prabhu Taru Geetadu Gavu Chhe Ane,
Prabhu Mane Tra Jevu Thavu Chhe,
Halo jaiye Satrunjay Dhamama (2)
Prabhuna Rangma Rangavo (3)
Aavi Bhakti Rat Tu To Jagatano Nath,
Prabhuna Rang Ma Rangavo (2)
Bhakto Pokare Prabhu Aaje, Aavine Dukhada Ugarajo
Aavine Dukhada Ugarajo (2)
Ke Aavi Bhaktini Rat Tu To Jagatano Nayh (2)
Prabhuna Rangma Rangavo (4)
Kum Kum Na Pagala Padavi Mare Aangadi
REFERENCES
- https://krupmusic.com/song/mare-shetrunjay-yatra-e-javu/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.